Pravin Bharvad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે પહેલું વેતર છે ત્રણ મહિનાની વીયાણલ છે
ત્રણ આચરી ભેંસ છે 3:30 લિટર દૂધ સવારે 3:30 લીટર દૂધ સાંજે પાછી થઈ ગઈ એના દોઢ મહિનો થયો છે નીચે પાડી છે પાડી નથી આપવાની ટોટલ જવાબદારીથી આપવાની છે લેવાની ઈચ્છા હોય એ જ કોલ કરે ટાઇમપાસ વાળા દૂર રહે કોન્ટેક નંબર 99 13 90 47 62
કિંમત 45000