જમીન સાખી રાખવાની છે
જૂનાગઢ નજીક જમીન સાખી રાખવાની છે , કોઈ ને દેવાની હોય તો કોન્ટેક્ટ કરો,
કોઈના સગા સંંબધીઓને દેવાની હોય તો અથવા કોઈ ના ધ્યાન માં હોય તે કોન્ટેક્ટ કરે.જૂનાગઢ ની નજીક અથવા 15 ,20 કિલોમીટર દૂર હોય તો પણ ચાલે અથવા દૂર હોય તો પણ ચાલે .
...વધુ વાંચો
રોનક ઓડેદરા