Hardashbhai Kanabhai Chavda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૨ . ગીર વોડકી વેચવાની છે
૧.૫ વર્ષ ની છે
ગીર ગાય દેવાની છે એના ૨૦ દિવસ થયા વ્યાણી એના
નોંધ : કોઈ પણ ૧ લેવી હોય તો દેવાની છે જેને લેવી હોય એ કોલ કરે
ગામ : સિડોકર