રાજભા ખેર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
,1ગીર ગાય બીજુ વેતર વિહાશે બે મહિના ની વાર તને આચર છે
પેલા વેતર મા છ લીટર દૂધ હતું
,2અઢી વર્ષ ની હોડકી
,3 નવ મહિના ની વાછડી ત્રણેય સાથે આપવાના છે બદલા માં ખડેલી કે ભેંશ હોય તો કેજો