Anvar Bloch ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે વેતર ત્રીજું 5 દિવસ ની કાચી છે સાવ સોજી છે 5 લીટર દૂધ હતું ફૂલ જવાબ દારી થી આપવાની છે ગામ ગુણવંત પુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ અનવર ભાઈ મો:-9727046641 લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કિંમત :-17000