Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
જામનગર
ટપક નું ફિલ્ટર વેચવાનું છે
Maulik Kantaria
Jun 07 '25 05:01 PM
ટપક નું ફિલ્ટર વેચવાનું છે
Maulik Kantaria ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટપક નું ફિલ્ટર વેચવાનું છે
₹ 3000
સ્થળ : જામજોધપુર,જામનગર
View All
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો...50...50...50... રૂપિયા એક કીલો ના ભાવ આપીશું..... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... રંગપર...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
motr
કોઈપણ સેકંડ મોટર લેવા માટે
...વધુ વાંચો
Ranpariya Jayshukh
2 નો બંબો વેશવાનો સે
150 ફૂટ
...વધુ વાંચો
Dinesh Khunti
ટપક નડી જૂની કે નવી વેચવા માટે
ટપક નડી જૂની તથા નવી વેચવા કે લેવા માટે અમારો સંપર્ક કરો 20 એમ એમ 16 એમ એમ ફિલ્ટર સેટ પાઇપ લાઇન પિવિશ વાલ નેટા ફિમ જેન માધવ બધી પ્રકાર ની ટપક મલી જશે મો 9016797279 ભંગાર ની અમે લઈ લે શુ
...વધુ વાંચો
Dinesh Rathod
જૂની ટપક કોઈને વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવું હોય તો કોઈપણ ભાઈઓને દેવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક નું ફિલ્ટર વેચવાનું છે
ટપક નું ફિલ્ટર વેચવાનું છે
...વધુ વાંચો
Maulik Kantaria
.....9......nav fuara bechvana..
9... nav fuara bechwa nach..3000....
...વધુ વાંચો
Bhimabhai Khambhala
fuvara
16nojal 3ni
...વધુ વાંચો
Sarman Karavdra
ટપક પદ્ધતિ લેવા વેચવા માટે
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો... ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વાપરવા માટે સારી કન્ડિશનમાં મળી જશે... અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવાની હોય તો....50...50...50.... રૂપિયા એક કિલોના ભાવ આપી છે અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... ગૌતમભાઈ પટેલ જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
નવી ટપક
સસ્તી અને સારી ડબલ હોલ ચાર લિટર વાળી બધા પાક માં ચાલે
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
900 ફૂટ બોર માટે..
900 ફૂટ બોર માટે જૂનો સેટ લેવા નો છે સારી કંપની નો રસો કેબલ અને મોટર....લેવા ની છે. વેચવા વાળી પાર્ટી જ ફોન કરે...
...વધુ વાંચો
Dhaval Rokad
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે અને ફીલટર સેટ પણ વેચવાનું છે કોઈ પણ ખેડૂત ભાઈઓને વાપરવા માટે ટપક પદ્ધતિ લેવા ની હોય તો રૂબરૂ મુલાકાત કરો...... ગોપાલભાઈ કોયાણી....ગામ. રંગપર....
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
20mm ડ્રિપ વેચવાની છે
નવી જ છે અને ડોલ્ફિન કંપની છે. 8 નંગ
...વધુ વાંચો
Viram Mevada
જૂની ટપકની નળી16 એમ. ૨૦ ઐમ
60રૂપિયા કિલો . ખાલી નળી જ વેચવાની છે
...વધુ વાંચો
Chandrsh Koyani
ટપક નડી વેચવા માટે સંપર્ક કરો
50 55 60 65 અને વિધા ભાવ 1500 થી 3000 સુધી અમારો સંપર્ક કરો અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલુ છે 365 દિવસ લવા ની હોય તો પણ મળી જશે સારી એવી ટપક વપર વા માટે મળી જશે 70. રૂપિયા માં
...વધુ વાંચો
Vijay Makvana
ટપક નડી જૂની તથા નવી લેવા માટે
ટપક નડી જૂની કે નવી લેવા કે વેચવા માટે અમારો સંપર્ક કરો ડબલ ડીપર વારી ટપક વેચવા ની છે 20 એમ એમ ફિલ્ટર છેટ પણ વેચવા નો છે કોઈને વેચવા ની હોઈ તો ભંગાર ની અમે લઈ લે શુ મો 9016797279
...વધુ વાંચો
Dinesh Rathod
ટામેટા નો માંચડો અને તાર
વાંસ ના લાકડા અને તાર આશરે 360 કિલો જેટલો તાર 3 વીઘા નો સામાન વાસ ના લાકડા નટ-બોલ ફિટિંગ ફોટો માં દર્શાવ્યા મુજબ
...વધુ વાંચો
Priyank Hanspara
નવી ટપક
દરેક પાક માટે સસ્તી અને સારી.સુપર રીઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ડબલ દ્રિપર ડ્રિપ
હવે વસાવો ડ્રિપ ખાસ ચાર લીટર દ્રીપર માં, જીવામૃત આપવા માટે ખાસ ડ્રિપ, અને તે પણ નલી સબસિડી ના ભાવ ની નજીક માં . સબસિડી વગર ડ્રિપ વસાવો હવે સબસિડી ના ભાવ માં.
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને ફીલટર સેટ પણ વેચવાનું છે... અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો..50..50..50... રૂપિયા એક કીલો ના ભાવ આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે.. જથ્થાબંધ ટપક પદ્ધતિ લેવા તેમજ વેપાર માટે ફોન કરો..... ગોપાલભાઈ પટેલ...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ટપક કોઇની વેચાવહોયતો કેજો
કોઈની ટપક વેચવાની હોય તો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે જેવી ટપક હશે એવા ભાવ છે અને નવી હશે તો નવા ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
રોયલ કંપની
સબસીડી મા આવેલ ફુવારા વેચવા ના છે એકેય ફેરે વાપરેલ નથી આ વર્ષે ના જ છે
...વધુ વાંચો
હરદીપસિંહ જેઠવા
જુની ટપક વેચવા માટે કોન્ટેક્ટ કરો
જૂની ટપાલી એટલા માટે કોન્ટેક્ટ કરો અમારી ખરીદે હોલ ગુજરાતમાં ચાલુ છે 365 દિવસ એક કિલોના ભાવ ₹50. 55 60 65 એક વીઘા ના ભાવ 1500 રૂપિયા. 2000. 2500 મલી શકે એવા ભાવ છે જૂની તથા નવી ટિપ લેવા માટે તથા આપવા માટે કોન્ટેક્ટ કરો. 9510183461
...વધુ વાંચો
Vijay Makvana
વિંધ્યા એગ્રીટેક. - ઉપલેટા HDPE
વિંધ્યા એગ્રીટેક. - ઉપલેટા HDPE ISI PIPE ફુવારા પાઈપ અને ફુવારા સેટ બોર મા ઉતરવાના પાઈપ જમીમ માં પાથરવાના પાઈપ
...વધુ વાંચો
Vindhya Agritech
રસો.બંબો
બેનો.16ગેજ.ફુલહેવી.100ફુટ.
...વધુ વાંચો
હરેશ હરણ
ટપકની નળી વેચવાની છે
મહેન્દ્રા EPC કંપની 20mm બાગાયતી છે ડિપર 5 ફુટે આપેલ છે નવી જ છે સર્વે કરેલો માલ છે જે કોઈ ખેડુત ભાઈઓ ને બગીચામાં વાપરવા માટે લેવાનો હોય તો તાત્કાલિક ફોન કરો વેલા તે પહેલાં ઉમેશભાઈ મોં/-9265499096
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
ટપક નળી વેચવા લેવા
ટપક પદ્ધતિ જથ્થાબંધ લેવાની છે...90...80....40...65....70....90.... એક કીલો ના ભાવ...4000...3500....1500.,.3000.... રૂપિયા એક વીઘાના ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારે સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ભેસ વેચવા ની છે પેલુવેતર ત્
ત્રણ આચર જન્મથી છે પાચ દિવસ ની કાચી છે
...વધુ વાંચો
મુના ભાઈ દથરીયા
ટપક ફિલ્ટર સેટ પાઇપ પિવિષિ માટે
ટપક નડી જૂની તથા નવી વેચવા કે લેવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી વેચાણ બંને ચાલુ છે વાલ પણ મલી જશે મો 9016797279
...વધુ વાંચો
Dinesh Rathod
નવી ટપક
સસ્તી સારી ડબલ હોલ ડ્રિપ વસાવો.પાણી બચાવો.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપક
3 વાલ અને ફિલ્ટર અને ટપક વીટવાની ઘોડી
...વધુ વાંચો
જેશાભાઈ વારોતરીયા
ટપક નડી જૂની કે નવી લેવા કે વેચવા
ટપક નડી જૂની તથા નવી વેચવા કે લેવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી વેચાણ બંને ચાલુ છે જેવી ટપક એવા ભાઉ આપી શુ ફિલ્ટર સેટ પણ મલી જશે
...વધુ વાંચો
Dinesh Rathod
હેવી આઇ એસ આઇ ડ્રિપ
ખાસ ડબલ હોલ ,ડબલ ડ્રિપર,મરચી,કેળા, કપાસ, માટે.
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ફુવારા વેચવાના છે
પોલીસી કંપની ના 7 ફુવારા (નોઝલ) છે 2.5 ની લાઈન ના છે અને એક ડટો સાથે છે
...વધુ વાંચો
Lucky Makvana
જોની કે નવી કોઈની ટપક વેચવાની હોય
ડ્રીપકોઈની વેચવાની હોય તો કેજો એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
૨૦ni motar vechva ni se
20 ni motar vechva ni che
...વધુ વાંચો
જયેશ ડોડીયા
2 નો રસો
2 ના રસા ના સાટા કરવા ના છે સામે અઢી નો રસો જોયે છે 2 નો રસો 250 ફૂટ છે અને સાડા બાર કેજી છે
...વધુ વાંચો
Suraj Bhai Joshi
ફુવારાની ૩ની લાઈન
ફુવારાની ૩ની લાઈન વેચવાની છે અથવા તો સામે ૨.૫ની લેવાની છે ૩૫ લાઈન છે ૩ની લાઈનો ભાવ ૪૦૦
...વધુ વાંચો
Chintan Vachhani
નવી ટપક
ટેટી.તરબૂચ.કેળ.તુવેર.તેમજ દરેક પાકમાં ચાલે. ડબલ હોલ ચાર લિટર વાળી સુપર રીઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ગોલ્ડન ડ્રીપ ઈરીગેશન
ખાસ 4 લીટર પાણી આપતી ડબલ હોલ દ્રિપર વારી ડ્રિપ તરબૂચ અને મરચી ના પાક માટે ....હવે સબસિડી ની કોઈ રાહ જોયા વગર......ગોલ્ડન ડ્રિપ...9974741365. ભાવ રૂ. 6 /મીટર 16 mm
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
tapak sari kandishama 2
tapak veshvani se 2 varsh j vapreli se 18 bandal 600 fut na
...વધુ વાંચો
Ajay Sindhav
ટપક લેવા કે વેચવા માટે સંપર્ક કરો
ટપક નડી જૂની તથા નવી વેચવા ની હોઈ કે લેવા માટે સંપર્ક કરો અમારી ખરીદી વેચાણ બંને ચાલુ છે પાઇપ ફિલ્ટર સેટ અથવા પિવિશિ પણ મલી જશે મો 9016797279
...વધુ વાંચો
Dinesh Rathod
uni drip Nadi betwa mate contact
Juni drip nadileva Mata tatha Mata contact karo
...વધુ વાંચો
Vijay Makvana
બેનો બંબો વેચવાનોછે ૧૦ ગેઝનો
૧૪૦ ફુટ ૧૦ ગેઝનો બંબો mo 9714077434
...વધુ વાંચો
Vasimkhan Belim
24 વિઘા ની ટપક વેચવાની
260 બંડલ 16mm નળી_ કિંમત:-60000 3 નું ડિશ વાળું ફિલ્ટર _ કિંમત:-12000
...વધુ વાંચો
બિપિન ભાઈ જોગલ
નવી ટપક
સસ્તી અને સારી ડબલ હોલ વાળી દરેક પાક માં ચાલે.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપક ની લાઈન વેચવાની છે.
15 વીઘા ની છે. મો. 6355531576
...વધુ વાંચો
Ajaysinh Jadeja
3 ની ફુવારા ની લાઈન વેચવાની છે .
15 ભુગરા છે.એક ભૂગરા નો ભાવ:-૫૦૦ છે. ક્લાસિક સ્પ્રિકલ પાઇપ કપની ના છે.
...વધુ વાંચો
Balu Bhai Kagda
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ