Jaydeep Joshi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
હોડકી સાવ સોજી છે પાંચમો મહિનો ચાલુ છે કાનો લીલડો ગીર ખુંટ નું બીજદાન કરાવેલ છે આ હોડકી ની માનું દૂધ એક ટક નું દૂધ 6 થી 7 લીટર છે કિંમત માં થોડો ઘણો ફેરફાર થઈજાશે