Sanket Jagani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
તાત્કાલિક વેચવાની છે ઓરીજનલ ગીર ગાય વેચવાની છે સાવ સોજી છે ચોથુ વેતર લંબાઈ ઊંચાઈ ફુલ છે સાવ સોજીને શાંત સભાવની ગાય છે
કિંમત ₹35000 & 30દિવસની વેણેલ છે
નીચે વાછડી છે
6+6 લીટર દૂધ છે
લેવા માટે રૂબરૂ આવી જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશું
નામ ભગવાનજી ભાઈ મો. 942-808-8773 ગામ .મેસવાણ તા. કેશોદ