Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
પોરબંદર
અઢી વર્ષનો પાડો વેચવાનો છે
Madaci Gadhvi
Jan 07 '25 03:37 PM
અઢી વર્ષનો પાડો વેચવાનો છે
Madaci Gadhvi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એકદમ દેશી નસલનો જાફરાબાદી મહિનો ખોળ ખાય તો ફૂટી જાય ભાવમાં થોડો ઘણો ફેરફાર થશે એકદમ કોરો માખણ જેવો છે
₹ 22
સ્થળ : ધરમપુર,પોરબંદર
View All
ભેંસ વેચવાની છે
એક મહિના ની વયાગલછે
...વધુ વાંચો
Altab Juneja
ભેંસ વેચવાની છે
viyal 1.5 mahinani 6.5 litar dudh
...વધુ વાંચો
જયરાજ હાડગરડા
વાઢ વારી જુવાર નું બી વેચવાનું
વાઢ વારી જુવાર નું બી વેચવાનું છે ત્રણ વર્ષ સુધી વાઢ આવે છે એક દમ નવી આઇટમ છે ઢોર ને ખાવા મા મીઠી અને દૂધ મા વધારો થાય છે કુરિયર કરિ આપશું તમારા એડ્રેસ ઊપર
...વધુ વાંચો
Bhuvan Ravaliya
ભેંસ વેસવાની છે,
ભેંસ વ્યાની ને સાત દિવસ થ્યા..નીચે પાડો છે....મો,9277150590/9274336558
...વધુ વાંચો
Mayur Jadav
ભેસ વેચવાની છે
બીજું વેતર વ્યની એક મહિનો ને 5 દીવસ ની વ્યાની પેટ આચર ની જવાબદારી દૂધ સાડા 6 થી 7 લીટર
...વધુ વાંચો
Vijay Ahir
ખડેલિ અને ભેંસ
ખડેલિ અને ભેંસ
...વધુ વાંચો
Paresh Kandoriya
vesavani che doye Soji tamam
javbdari tamam livani hoy to fhan Karo kimat fix rakhel che
...વધુ વાંચો
Jakhu Ghadhavi
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ચોથું વેતર છે , એક મહિનો ને દસ દિવસ ની વિયાણલ છે , એક ટકં નું પાંચ લીટર દુધ છે , દોવા એકદમ સોજી છે , નીચે પાડુ નથી , , કિંમત 61000
...વધુ વાંચો
Devdas Gadhavi
ભેંસ વેચવાની છેવ
4.5 લીટર દૂધ છે. નીચે પાડી
...વધુ વાંચો
Devashiv Majithiya
પાડો વેચવાનો છે
9978203932
...વધુ વાંચો
જગદીશ ઓડેદરા
pado vechavano chhe
pado vechavano chhe
...વધુ વાંચો
Karan Odedara
ફુકડી વેચવાની છે
ફૂકડી વેચવાની છે 2019 નું મોડલ છે 32 જારી છે 4 કટર છે કાંધાનું એલવેટર છે કંપની કલર છે સાચવેલી ફૂકડી છે ચાલુ કુકડી છે
...વધુ વાંચો
Ravi Lagariya
બે ભેહુ વેસવા ની છે
2 ભેંસ વેચવાની છે એક ગાભણી છે અને એક વીયાણી છે પારૂ નથી એને ખાણ ઊપર દોવા દયે છે જન્મ થી 3આસળ છે
...વધુ વાંચો
Karo Rabari
વેચવાની
ચોથું વેતર સાત લીટર દૂધ
...વધુ વાંચો
Bhavesh Ram
પાડી
પાડી
...વધુ વાંચો
Piyush Parmar
ભેસ
બીજા વેતર વ્યાસે ગરમી અને આચર ની જવાબદારી
...વધુ વાંચો
Sanjay Bheda
પેલું વેતર છે
પેલું વેતર છે
...વધુ વાંચો
Sunil Nakum
૧ વેતર
Char Divas Ne Kachi chhe
...વધુ વાંચો
Pratap Karavdara
ભેંસ વેચવા ની છે.
મોટી ભેંસ છે. વજન વાળી લંબાઈ માં પૂરી ૧૦ દિવસ ની વાર ૪ વેતર માં
...વધુ વાંચો
Hardik Karmur
વેચવાની છે
પુરી જવાબદારી
...વધુ વાંચો
Devsi Solanki
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે 10 દીવસ ની વાર છે આગલા વેતર મા 7:5 લીટર દૂધ હતું વેતર ત્રીજુ વ્યાસે . ઉંચાઈ લંબાઈ પુરી છે કોઈ પણ જાત નો ફોલ્ટ નથી બધી જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Tohid Juneja
તબેલાનો આખો સેડ વેચવાનો છે
તબેલાનો આખો સેડ વેચવાનો છે 50×44= 2200qf 3 વર્ષ જૂનો છે ખાલી પતરા નથી આપવાના આખો સેડ વેચવાનો છે
...વધુ વાંચો
વિમલ પટેલ
ભેંસ વેચવાની છે
પાણખાણ
...વધુ વાંચો
ભરત લાખાભાઈ સિસોદીયા
ભેંશ લેવાની છે
વિયાય ગલ અથવા ૧૦-૧૫ દિવસની કાચી પારેટ કે ગાભની પણ ચાલસે
...વધુ વાંચો
Meramn Jethva
ભેંસ
5લીટર દુધ 3 આશર
...વધુ વાંચો
Karu Kodiyatar
ખડેલી વેચવાની ની છે
ખડેલી વેચવાની ની છે 20 દિવસ થયા વ્યાણી છે નીચે પાડો છે પારુ માથે દોવા દે છે ખાણ ઉપર દોવા દે છે સાવ સોજી છે તમામ જવાબદારી પેટ આચર ની જવાબદારી 4.....4..... ચાર ચાર લીટર દૂધ છે હાડ ગજે પુરી છે પેલું વેતર છે
...વધુ વાંચો
ભોજા ચારણ
ભેંસ
ભેંસ વેચવાની સે દોવા નથી દેતી બીજ દાન કરાવેલું સે 35 દીવ સ થયા સે
...વધુ વાંચો
Bharatbhai Bhurabhai Sabaliya
પાડો વેંચવાનો છે
૯૦૯૯૬૫૧૮૬૬
...વધુ વાંચો
Savdas K ઓડેદરા
પાડો વેચવાનો છે
2 દાતે સાવ સૉજૉ ભેસ કમ્પ્લેટ ફરે
...વધુ વાંચો
Meramn Odedra
પાડો વેચવાનો છે
સારા વેલા નો પાડો છે દોઢ વર્ષ નો પાડો છે માલધારી ભાઈઓને આપવાનો છે કિંમત 20,000 છે સાચવવા માટે આપવાનું ભેસ સામે સાટા પણ કરવાના છે
...વધુ વાંચો
Nagdan Dangar
ભેસવેસવાનીછે્..૨..વેતર..૬..મહીન
ગાભ..૩.લીટરદુધ.મો..૯૯૨૫૩૨૭૧૩૯..ફોનકરવો
...વધુ વાંચો
જેતુભાઈ ધાધલ
ભેંસ વેચવાની છે
biju vetar dova ma soji 1 taim nu 8 litar dudha 20 divash ni viyanel se nise padose
...વધુ વાંચો
Govind Patel
jafrabadi bhensh
paret chhe 2 liter dudh chhe
...વધુ વાંચો
Nitin Nandania
ભેસ વેચવાની છે
ભેસ જવાબદારી છે વયાવા વાર છે બીજુ. વેતર આ નંબર ફોન કરો 9924667798
...વધુ વાંચો
Saraman Rabari
ખડેલુ
ખડેલુ વેશવા નું છે સાટા મા ભેંસ હાલે
...વધુ વાંચો
Raj Kahor
ભેંસ વેસ્વનિષે
3વેટરવાયનીપરુંવઉપરકપલીટ દોવા દેશે17દિવસ્થયા સે 4.4દુથઃ સે નિસ પડોસે ખોટી અ નિકાળવીનય
...વધુ વાંચો
Mansing Kagada
પાઙો વેચવાનો છે
.....
...વધુ વાંચો
Rajshahi Bhai ગૉજીયા
ભેંસ વેચવાની છે
dodh mhina viyayl padi upr dova diye 4/5 litar દૂધ bdhi javabdari કિંમત 42,000
...વધુ વાંચો
Jetshi Odedra
ભેંસ વેચવાની છે
15 તારીખે થી 10 મો મહીનો બેસે આગલા વેતર માં 5થી5.5 લીટર દૂધ હતુ
...વધુ વાંચો
Jayesh Pampaniya
ભેંસ વેચવાની છે
7 ,,15 divas nu gabh 6
...વધુ વાંચો
Harubha Manek
3 પાડી યુ વેશવાની છે
3 પાડી યુ વેશવાની છે
...વધુ વાંચો
Ramde Odedara
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે જાફરાબાદી છે ઘરની ભેસનો તન વરસનો સાવ સોજો
...વધુ વાંચો
Jayesh Bhai Ahir
ભેસ
ભેસવેચવાનીછેતીજુવેતરછેવીયાણીછેદસદીવસથીયાદુધપાચછેબાકીસાતકરેછેકીમતમાબોવફેરનયથાયમેરબાનીકરીનેખોટીઅણીનોકાઢવી
...વધુ વાંચો
Salim Seta
ખળેલી લેવાની છે
bhuru hoytoj hale 2 varas thi 3 4 mahina gabhan hale 9909501326 ma fon karvano
...વધુ વાંચો
Govind Madam
bhes pelu vetar
3 month ni gabhan chhe sara vela ni chhe
...વધુ વાંચો
Suresh Vala
પાડો
પાડો વેસવાનો સે 4વર્ષ નો સે
...વધુ વાંચો
દિલીપ ચૌહાણ
ભેંશ વેચવાની છે બેજુ વેતર છે
પાશ પાશ લેટર દુધ આપી છે એક મયનાની વેયણ છે એઠ પાડી છે
...વધુ વાંચો
Navghan Mer Parmar
ભેંશ.વેસવાનીસે
૧પેલુવેતરસે.મયનાદીનીવાયેણસેપારુનથી
...વધુ વાંચો
ભાવેશ હડિયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ