Hira Bhai Rabari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચાર થી સાડા ચાર લિટર દૂધ આપે છે....2 મહિના ની વ્યાગર છે.... પારૂ મરી ગયું છે.... દોવા માં સાવ સોજી છે....ગમે તેને દોઈ લેવા ની છૂટ....વેતર - 3....કિંમત માં ફેરફાર થશે....લંબાઈ ઊંચાઈ સારી છે....