• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ઉદ્યોગ લાયક જમી...
ઉદ્યોગ લાયક જમી...
  • હાજા ભાઈ ભીમાભાઇ ડાંગર

  • Feb 21 '24 10:10 AM

ઉદ્યોગ લાયક જમીન વેચવાની છે

  • હાજા ભાઈ ભીમાભાઇ ડાંગર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

જુનાગઢ સોમનાથન ફોર્ ટ્રેક પર સવા ચાર વિધા માણેકવાળા ગામ નો સર્વેમાં ગ.થી જુનાગઢ અવતા ડાબી બાજુ એ નવા પેટ્રો પંપ થી 2. ખેતરો મુકતા રોળ પર કેશ માં આપવાની છે સામે કોઈ બદલો નહિ ચાલે . મસ્ત લોકેશન વાળી જ્ગ્યા છે કોઈ પણ બિઝનેશ કોઈ પણ ઉદ્યોગ સ્કૂલ. હોસ્ટેલ. નર્ષરી કે સીમેન્ટ ઉધોગ થિ માંડી પંપ કે ગેષ પમ્પ થઈ શકે તેવો લોકેશન વાળી જગ્યા જુનાગઢ થી જતાં ગાદોઇ તોલ નાકા થી દોઢેક કી. મિ. જમણી બાજુ ઍ ઓનેસ્ટ હોટેલ થી અળધો કી. મી. કમિશન વાળા ભાઈઓ આવકાર્ય છે. ભાવ 36.લાખ વિઘાના... રોળ નો મોરો 323. ફૂટ. ઉંડાઈ 600. ફુટછે


₹ 35

સ્થળ : કણ઼ઝડી,વંથલી,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.