• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Sumit D Maru

  • Dec 06 '23 08:04 AM

મર્સિડીઝ CNG + PETROL

  • Sumit D Maru ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

મર્સિડીઝ c200 ઓટોમેટિક CNG+ Petrol ઓટોમેટિક ગેર વારી છે 🕹️ મોડલ 2006 નું છે. 4 tubeless tyre zavoli company ni CNG કીટ નાખેલી છે. Rc બુક માં CNG એન્ટ્રી છે. sunroof છે. CNG ને પેટ્રોલ ૨ માં ચાલુ છે ગાડી . સસ્પેન્શન નવા છે. ઓનર ૪ છે . ક્યાંય સદ્દો નથી ગાડી માં . જેને લેવાની હોય એજ મેસેજ કરજો કિંમત ૩૩૦૦૦૦/-- માં બેઠક થાસે.


₹ 330000

સ્થળ : પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.