સવાના સે
જોવ ભાઇ સાટા કરવાનાં નથી ફક્ત વેસવાના સે 👈 લાટ નો ભાવ અને સિંગલ જોડી ભાવ અલગ👈બધા કબૂતર ઉડાન સે 1 જોડી પલ્ટી વારી પણ સે .1 જોડી પંજાબી અને ખેરિ નિ સે 💫 બાકી નિ માહિતી whatsapp માં મળી જસે પ્લીઝ ટાઈમ પાસ વારા દૂર રેજો 🙏 આમ માંગરોળ અને પોરબંદર સુધી નાજ મેસેજ કરજો 🙏બાકી પસી રૂબરૂ આવી માલ જોવ પૈસા દવ🙏 આપડું લોકેશન માધવપુર ધેડ 🤟
...વધુ વાંચો
Mayur Bhadarka