ખેડૂત મિત્રો નવ...
ખેડૂત મિત્રો નવા ટેલર લેવા માટે મુલાકાત કરો જય દાનેવ ટેલર ફૂલ
હેવી ટેલર
કિંમત 135000 ,140000, 145000
કાસુ બિલ મળશે અને 100 ટેમ્પ મા લખાણ મળશ
ટેલર નો વજન 1350 થી 1400 કિલો
90 ફૂટ ના ટેલર ની કિંમત હેવી 145000
100 ફૂટના ટેલર ની કિંમત હેવી 147000
90 અને 100ફ્રુટ નું હળવું ટેલર ની કિંમત 135000 વજન 1250થી 1300 કિલો
90 ફૂટ નું ટ્રેલર લંબાઈ 10, પહોળાઈ 6, ટેલરની વાઈટ 18 ઇંચ
ટ્રેલરમાં તળિયાની પ્લેટ 6 mm
સાઈડ ના પાટીયા 4. MM હેવી ટેલર મા
સાઈન ના પાટીયા 3. MM હળવા ટેલર મા
સાઈડના પાટિયાના ખોફળા 4 m.m ખોફળા ની પહોળાઈ 3.5 ઇસ પટિયાની મિજાગરા ની પટ્ટી 10 આની હેવી ટેલર મા
ધરો પ્રેમસંગ , જોનસંગ MMS હળવા ટેલર મા
7/3 ચેનલ ચેસીસ
રાજન નો ધરો રાજન ના હબ રાજન ની વિલ પ્લેટ હેવી ટેલરમાં
75 mm ધરો
ફાડિયા પ્લેટ 26 કિલો
તળિયે 22 ધોકા
9/16 J.K એપોલો ના ટાયર ગેરેન્ટી વાળા GSD બિલ સાથે ટાયર
5 પાંચ ટનનો જેક 1વર્ષની ગેરંટી વાળો
ચોરસ પાટલો છે.
સરનામ ગામ માળીલા તાલુકો અમરેલી
96385 65587(Whatsapp)
99096 51766
...વધુ વાંચો
રવિરાજભાઇ વાળા