વીજયભાઈ કાઠી દરબાર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ગીર ક્રોસ ગાય વેચવાની છે ચોથું વેતર આજે વિહાણેલ છે નીચે વાસડો ગયા વેતરમાં 10 11 લિટર દૂધ હતું કિંમતમાં થોડો ઘણો ફેરફાર થાય લાંબો નહીં થાય કિંમત 70000