પ્યૉર દેસી માલ મરઘા મરઘી મિક્સ
ભાવ માં ફેર ફાર તમે કેટલા નંગ લેશો તે મુજબ જોશું
દેસી પાટરા ફુલ જવાબ દારી થી આપવાના છે
ટોટલ 350 નંગ છે
એક ની કિંમત 150 રૂપિયા થશે
45 દિવસ નો માલ છે
ફુલ તંદુરસ્ત છે.
પ્રોપર ગીર સોમનાથ માંજ જોવા મરશે
ભેગા ઓછામાં ઓછા 20 નંગ તો લેવાજ પડશે
100 નંગ લેવા હશે તો ભાવ માં ફેર ફાર થઈ જશે
આ ભાવ 10 તારીખ સુધી જ રેસે પાછું વધી જશે
...વધુ વાંચો
અબુલ ભાદરકા