મહિન્દ્રા 475, DI સરપંચ,
મહિન્દ્રા 475 DI, સરપંચ મોડેલ 2004/5,(42HP)
બુક કાગળ બધા કમ્પ્લેટ
એન્જિન આખું જનરલ બનાવેલ છે હજી રાવુશ કરવાનું બાકી છે100%, ગેર હાઇડ્રોલિક કંપની ફિટીગ,90%
બેટરી નવી વાયરીંગ બધું જ કંપલેત,
ટાયર મોટા નવા આખા75% નાના પણ આખા,75%
કંડીશન, આખું જનરલ બનાવેલ છે,orijnal કલર નો ઉપયોગ કરવામાં આવેલ છે,pu,,
કિંમત માત્ર,170, તેમાં પણ ફેરફાર કરી આપશું,
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો,
ગામ અમરેલી પ્રૉપર,
મો,9227151904 વોટ્સેપ
...વધુ વાંચો
Jaypal Bhai Rajput Bamaniya