Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગાય વેચવાની છે
Nagajan Bareya
Jul 06 '25 10:41 AM
ગાય વેચવાની છે
Nagajan Bareya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે ચોથું વેતર નીચે વાસડો પાંચ લીટર દૂધ કેશોદ જોવા મળશે
₹ 25000
સ્થળ : બુરી,માણાવદર,જુનાગઢ
View All
ગાય વેશવાની છે
૩ જું વેતર ૨૦ દિવસ નિ વાર છે
...વધુ વાંચો
મહિપતસિંહ જાદવ
કાબરી હોળકી
એક વરસની
...વધુ વાંચો
પવીણ ભેડા
આ ગા વેશવાનીછે વિછદીવશની કાશીછે
તીજુવેતર તીજુવેતરવિયાછે બીજાવેતરમા દૂધ સાત આઠહતુ
...વધુ વાંચો
Raydhan Jadav
વાચડી
1.5. વર્ષ ની વાચડી પારવા આપવાની છે ગીર ગાય ની આ નંબર પર ફોન કરવો= 9558385245 સુલતાનપુર જોવા મળશે
...વધુ વાંચો
Sudhant Kher
girgay vechvani 6e
biju veter viyase 20 divas ni kachi sav soji gay
...વધુ વાંચો
Kaushik Akbari
ગીર ક્રોસ હોડકી વેચવાની છે
હોડકી વેચવાની છે
...વધુ વાંચો
Pradipsinh Kher
ગીર હોડકી 2 વર્ષ વેચવાની
ગીર હોડકી 2 વર્ષ વેચવાની છે 9979042901
...વધુ વાંચો
Arjan Kodiyatar
ગાય વેચવાની છે ચાર મહિના
ગાય વેચવાની છે ચાર મહિના ગાભણ છે આગલા વેધરમાંપાંચ પાંચ લીટર દૂધ હતો વેતર ત્રીજો છે કિંમત 10000 રાખેલ છે મો 6351742279
...વધુ વાંચો
Bharat Rathod
ઓરિજનલ ગીર વોડકી વેચવાની છે
સાવ સોજી શાંત સ્વભાવ વાળી છે નાના બાળકો છોડી લે એવી છે ભાવનગર બ્લડ લાઇનની ગીર વોડકી 3 વર્ષ ની છે વેચવાની છે તેની માનું એક ટાઇમ નું દૂધ ૭ લિટર હતું કિંમત ફિક્સ છે 1 મહિનાની ગાભણ છે બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Jaydip Ahir
ગાય દેવાની છે
બીજું વેતર છે વાછરડું નથી ખાણ ઉપર દોવા દે 2 અઢી લીટર દૂધ આવે સાવ સોજી ગમે એને દોઈ લેવાની શૂટ 🙏 લેવી હોય તો જ ફોન કરવાનો નહીં🙏
...વધુ વાંચો
Nikunj Solanki
ઑરીનજલ ગીર ગાય
2 વેતર 9 મહીના ઘાભણી છે
...વધુ વાંચો
Chavda Pravin Bhai
ગાય
ગાય વેચવાની છે 4 લિટર દૂધ
...વધુ વાંચો
Drupad Rajput
vacharu
vacharu devani che te bhov soji che te bhadha ne choda va de che tekoy ne marti nathi jene levi hoy te morana aavi ne fon karjo 9904424279 kimat khoti lakhel che
...વધુ વાંચો
Pruthviraj Jethwa
મૉ.9227344494
ગાય વેચવા ની છે ગાય વેચવા ની છે ૫ લીટર દૂધ નીસે વાસડો વયાણીએને ૩૦ દિવસ થયા
...વધુ વાંચો
Jignesh Chavda
gir gay 7 liter dudh f
ful jvabdari2 ju veter
...વધુ વાંચો
Kanabhai Khunti
હોળકી વેચવા ની છે
હોળકી 7 દિવસ ની કાચી છે SAG bladline gir ગાય ખુટ વેંચવા નો છે
...વધુ વાંચો
Suresh R Jalu
ગાય
10થી15દિવસ ની વાર છે 6લીટર દૂધ
...વધુ વાંચો
Virendra Sinh Jadeja
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે ત્રણ સાડા ત્રણ લીટર દૂધ નીસે વાસડો વયાણીએને પંદર દિવસ થયા
...વધુ વાંચો
કાળાભાઇ જાદવ
શીર્ષક
ગાય વેચવાની છે દૂધ સાડા ચાર લીટર છે
...વધુ વાંચો
Jaytabhai Sisodiya
hfપેલુવેતર 9માહીની ગાભણ
hf 9મહિનાની ગાભણ સે પેલું વેતર 20દિવસ ની વાર સાતમા ગીર ગાય હાલે kimt 40લેવાના લેવા વારા જ ફોન કરે
...વધુ વાંચો
Amarsinh Rajput
ગાય
વેતર. 3
...વધુ વાંચો
Abhay Odedara
ગાય
નીચે વાસળી સાડા ચાર પાંચ મહિનાની વિયાણેલી હાલમાં ચાર ચાર લીટર દૂધ
...વધુ વાંચો
Pravinbhai Bariya
વોડકી વેસવાની સે
ગીર ક્રોસ વોડકી
...વધુ વાંચો
Nanubhai Sisodiya
જર્સી
2 વેતર વીહાણી દુધ 7 લીટર નીસે વાંસડી જવાબ દારી
...વધુ વાંચો
દર્શન ગોહીલ
ગીર ગાય
ઓરીજન લીલડી ગીર કાળા આચળ ડોઢ વષ ની વાચડી ગીર ઓરીજન
...વધુ વાંચો
Jitu Chandera
ગાય વેચવાની છે
દુઘ 6 લિડર છે વાછડો છે નીચે ૧મહીનો નયો છે વીણ
...વધુ વાંચો
Vijay Chavda
એચફકોષગાયવેશવાનીછે
એશફકોષગાયવેશવાનીછે
...વધુ વાંચો
Ranjit Rathod
ગીર ઓળખું વેચવાનું છે
ગીર વડકું વેચવાનું છે બે મહિનાનો ગાપ ઉસાઈ લંબાઈ પૂરી
...વધુ વાંચો
Maysur Sisodiya
ગાય
ગાય ૩ વેતર વ્યા વા ની ૧૫/૨૦ દિવસ ની વાર
...વધુ વાંચો
Aarav Gojiya
ગીર ગાય
ગીર ગાય વેચવાની છે. વેતર બીજું. આગલા વેતર માં 5 ltr દુધ.
...વધુ વાંચો
Paresh Bhuva
gaay vesvanise
gaay vesvanise satu kr vanuse sat 7 no gaabhse
...વધુ વાંચો
Vijay Bhai Kathi
hfપેલુવેતર 9માહીની ગાભણ
hf 9મહિનાની ગાભણ સે પેલું વેતર 20દિવસ ની વાર સાતમા ગીર ગાય હાલે kimt 40લેવાના લેવા વારા જ ફોન કરે
...વધુ વાંચો
Amarsinh Rajput
ગાય
તારીખ 5/7/2025 ને દિવસે વિયાણી દૂધ સાત થી આઠ લિટર નીચે વાછડી
...વધુ વાંચો
Kanti Parmar
વાછડી વેચવા વાની સે
૨ વરસ ને ૨ મહીનાની સે ઓરીજનલ કાંકરેજ એની માનું દુધ ૮ લીટર સે લેવા વાળા જ ફોન કરવો કીમત ફીક્સ સે સામે ખડેલી હોય તો સાટા કરવા સે
...વધુ વાંચો
Keshurbhai Jogal
બુલ. વેસવો સે
ગીર બુલ કાના. નો 20મહીના નો
...વધુ વાંચો
Karashn Bhola
મોં.6354285712
3 મહિના ગાભ સે 2 વેતર સે વિવાય એટલે 2.5 લીટર દૂધ કરેશે આ જર્સી વેસવાની સે
...વધુ વાંચો
Hardik Jadav
ગાય વેચવી
ગીર ગાય વેચવાની છે પેલું વેતર વોડકું સાડા ત્રણ મહિના પહેલા વ્યાય ગર્લ ત્રણ લિટર દૂધ આવે છે બંને ટાઈમ
...વધુ વાંચો
Jagdish Bhai Barad
ગીર વાછડો આપવાનો છે
વાછડા ની મા મા આઠ લીટર દૂધ હતું 1 ટાઈમનું વાછડો કાના લીલડાનો રીઝલ્ટ છે કોઈ સારી ગીર વાછડી હોય તો સાતામાં આપવાનો છે
...વધુ વાંચો
Pratipalsinh Vadher
અશોક સોલંકી
ગાય વેચવાની છે નીચે વાસળી છે સાડા ત્રણ મહિનાથી વી આઇ ગર્લ છે શાળા 6..50 દૂધ છે 93754 15 7 12
...વધુ વાંચો
અશોક સોલકી
ગાય વેચવાની છે
પેલું વેતર છે સુવર્ણ કપિલા છે હેઠે વાચડો છે
...વધુ વાંચો
Hardik Dayatar
ગીર ઓડકી
ચાર વર્ષ ની સાટા માં બુલેટ ચાલે પેટ્રોલ ડીઝલ
...વધુ વાંચો
Shailesh Kumar Talsaniya
ગાય વેચવાની છે 9724148941
ત્રીજું વેતર 11 દિવસ થયા 4/5 લીટર દૂધ 9724148941 આ નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Hitesh Ahir
ગીર ગાય
ઓડકી , પેલુ વેતર
...વધુ વાંચો
Jeram Bhai Shingala
જર્સી ગાય વેચવાની છે
વેતર પેલુ દૂધ-4 લીટર વાશરૂ નથી સાવ સોજી છે બે મહિનાની ગાભણી છે આ નંબર ઉપર ફોન કરવો 9574467488
...વધુ વાંચો
Hiren Kodiyatar
ત્રીજું વેતર વ્યાય એમ છે
ત્રીજું વેતર ગાય વ્યાય એમ છે... એક ટાઇમ નું દૂધ 11 લિટર . સાવ સોજી. ટોટલ જવાબદારી... કોઈએ ં.. વેવારિક માગણી કરવા ની છૂટ છે.સુખ માં જાય તોજ આપવાની છે.
...વધુ વાંચો
Punjabhai Ram
ગાય વેચવાની છે
સોજી છે બે મહીના થયા છે દૂધ અઢી લિટર નીચે વછરડો
...વધુ વાંચો
Vanraj Dodiya
Jersey gay
ત્રીજું વેતર આઠ લીટર દૂધ છે 15 દિવસની વાર છે કિંમત ૬૦૦૦૦ રૂપિયા કિંમત નોર્મલ ફેરફાર થશે
...વધુ વાંચો
Sunil Dhameliya
મફતમાં દેવાની છે
બેય એક સાથે દેવાની છે
...વધુ વાંચો
Vishal Jogal
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ