• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
  • વલ્લભ આહીર

  • Jul 06 '24 04:02 PM

ગીર ગાય વેચવાની છે

  • વલ્લભ આહીર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગીર હોળકયું બીજદાન મુકેલ છે મોટી ને SAG 10084 નો ડોઝ મુકેલ છે દોઢ મહિનો થયો નાની ને કામધેનુ ના કેસર નો ડોઝ મુકેલ છે એક મહિનો થયો સુખી થાય ત્યાં દેવાની છે સુખમાં જાય તો કિંમત માં થોડો ફેરફાર થય જાય સાટા માં સારી ભેંશ હોય તો ફોટા અને વીડિયો મોકલવો


₹ 80000

સ્થળ : વીંઝલપર,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.