Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેતીની જમીન લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
જમીન વેચવાની છે
સુરેશ ભાઈ વાજા
Jun 06 '25 10:58 PM
જમીન વેચવાની છે
સુરેશ ભાઈ વાજા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
અબૂજા થી મુંલ્દ્વારકા રોડ ટસ જમીન સારી જમીન સીજન્ના ત્રણ પાક થાય શે 17 ગુઠા ખાતાની
₹ 7000000
સ્થળ : બરડા,કોડીનાર,ગીર સોમનાથ
View All
પ્લોટ ના ભાવે વીઘા
જમીન વેચવાની છે સિંગલ પટી ટચ નવા યાર્ડ થી માત્ર 8 કિમી અમરેલી સાવરકુંડલા હાઇવે થી ત્રણ કિમી એપણ રોડ ઉપર ની જમીન બેસ્ટ લોકેશન વારી જગીયા પ્લોટ ના ભાવે વીઘા
...વધુ વાંચો
Atul Patel
જમીન વેચવાની છે
જમીન વેચવા ની છે ફોર લાઈન ઉપર મોકાની જમીન છે માણેકવાળા ગામ નો સર્વે નંબર છે તા. કેશોદ જુનાગઢ સોમનાથ ફોર્ટરેક નાયરા પેટ્રોલ પંપ ને સામે સોમનાથ જતા જમણી સાઇડ માં રોડ નો મોરો 350 ફુટ ફરતે પથ્થર ની દિવાલ છે કમિશન વાળા ભાઈઓ આવકાર્ય છે kapil AHIR 9601253053
...વધુ વાંચો
હાજા ભાઈ ભીમાભાઇ ડાંગર
જમીન વેચવાની
21 વિઘાવેચવાનુ ખાતેદાર ફુલ પાણી 15 hpનુ કનેશન 1 બોર 700 ફુટ
...વધુ વાંચો
રમેશ કરમુર
જમીન વેચવાની છે
15 વીઘા જમીન વેચવાની છે પોરબંદર સોમનાથ હાઇવે થી માત્ર ૨૦૦ મીટર દૂર એક કૂવો છે નદીએથી પાઇપલાઇન નાખેલી છે મો - 9773006817
...વધુ વાંચો
Karan Parmar
જમીન વેચવાની છે 33.12વીઘા
જમીન વેચવાની છે પોણા સોતરી વીઘા 40.વાવેતર.થાય 1બોર.300.ફુટ.100.ફુટ.ઉતારેલી.મોટર.ડુસકાણ.પણેતો 200.ફુટ.ઉતારવી પણે 1.ઓરીયો.18.ફુટ તન સીઝન નુ પાણી ફુલ 1.ગોડાવુન.12*42. 4રુમ રોડ થી 200.ફુટ.અદર ગામ ગઢકડા સરવે નંબર તા જામ જોધપુર જી જામનગર અરજન વસરા મો નંબર 9723212397
...વધુ વાંચો
Arjan Vasra
જમીન
પાક ધરાણ અને ગોલ્ડ લોન માટે મળો mo-9978895645 મો -7698443594
...વધુ વાંચો
Prashant Goswami
Jamin levech
koy pan prakar ni jami levech
...વધુ વાંચો
Manish Chavda
જમીન વેચવાની છે
ગામ:શેત્રુજી વડાળા તાલુકો:વિસાવદર 21 વીઘા જમીન વેચવાની છે સગવડ:વાડીએ મકાન રહેવા લાયક અને પીવીસી પાઈપ જમીન મા નાખેલી છે કૂવો કનેક્શન આજીવન પાણી ખૂટે નહિ ઓઝત ડેમ ની બાજુમા mo:9638302216
...વધુ વાંચો
Bharatbhai Vadhiya
જમીન લેવા અથવા વેછવા માટે મળો
જમીન લેવા અથવા વેછવા માટે મળો - પૉરબદર ,ભાણવટ , રાજકોટ , ચોટિલા
...વધુ વાંચો
Arjan Bhai Modhvadiya
જમીન વેચવા ની છે
કાયદે સર રસ્તો (રાજ મારગ) 2 કેનાલ સાવ નજીક માં પાકો કૂવો લાઈટ કનેક્શન 5 થી 6 વીઘા ખરાબો 19.2 વીઘા કાયદેસર
...વધુ વાંચો
Manish Keshwala
12 vigha 1 kuvo
jamin karar
...વધુ વાંચો
Prit Dadhaniya
જમીન
જુની શરત
...વધુ વાંચો
દશરથસિંહ રાજપૂત
જમીન લેવાની રાજકોટ જિલ્લા માં
બદલો કરવાનો રાજકોટ સિટી મા બસ સ્ટેશન થી નજીક વિજય પ્લોટ માં મકાન ગોડાઉન આપવાનું છે 104 વાર જગ્યા ભાવવારના 90 લાખ રૂપિયા દર મહિને 25000 રૂપિયા ભાડું ચાલું ઉપર માલ પ્રમાણે પૈસા નાખશુ
...વધુ વાંચો
Jayesh Mevada
કુતીયાણા માં જમીન વેચવા છે
૧૫ વીધા રોડ પર આવેલી છે ચાર રૂમ રસોડું સડાસ બાથરૂમ એક ઞોડામ એક ઢારીયુ બે કુવા બે કનેક્શન ફોરલેન માં
...વધુ વાંચો
Jethabhai Bheda
જમીન લેવી કે વેચવી તેના માટે મડો
જમીન લેવી કે વેચવી હોય તો મઠો હનૂમાનગઢ, તરસાઇ, વાસજારીયા, બીલેસવર, સકપુર, દેવડા, બોરડી, તનપાટીયા, મોટા વડીયા, સોનવડીયા, ખાગેસરી, મેધપર 9265314915
...વધુ વાંચો
Arjun Rada
જમીન
ફૂલ લોકેશન વારી જમીન.રોડ થી બિલકુલ નજીક. ૮ વીઘા ને ૬ ગૂઠા.નેશર પાણી. ગોડાઉન. કૂવો. કનેક્શન.નાળેરી નો બગીચો ૨ વિધાનો.સોલાર જટકા.ફરતી બાજુ પત્થર નો વંડો.ચોમાસા મા ફોરવીલ જાય. કિંમત ૧૭ લાખ એક વીઘા ના.
...વધુ વાંચો
Bharat Kumar V Butani
કોન્ટેક્ટ કરો
જમીન વેચવી કે લેવી હોય પ્લોટ કે મકાન લેવું હોય તો કોન્ટેક્ટ કરો એક ટકા કમિશન
...વધુ વાંચો
Ramde Odessa
જમીન વેચવા ની છે
એક વાવ એક બોર પાણી ફુલ 4 મકાન એક પાણી નો ડાકો 22 વીઘા જમીન વરડી રસ્તો સરકારી છાપેલો એક વિઘા નો ભાવ 6 લાખ બેઠક થાય ચાલુ વાડી
...વધુ વાંચો
Vager Suom
12 વિઘા જમીન વેચવાની છે
જુનાગઢ થી ૧૨ કીમી તલીયાધાર મકાન ડેલા બંધ ફુલ પાણી
...વધુ વાંચો
Raju Zala
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે પાચ વિઘા ગામ ની નજીક
...વધુ વાંચો
Valbhai Dangar
જમીન વેચવાની છે વીઘા ચાર સમઢીયાળા
મેંદરડા તાલુકો સમઢીયાળા સર્વે નંબર વીઘા સાડા ચાર ભાવ 11,50,000 નેસર પાણી રોડ થી 500 મીટર
...વધુ વાંચો
Manish Rajguru
zameen le vech
zameen le vech mate mdo .. Amreli and kutch most likely
...વધુ વાંચો
Rinkal Chaudhary
જમીન વેચવાની ૨૦ વીધા ગામ વીલાસપુ
જમીન વેચવાની છે ૨ બોર ફુલ પાણી ૨ મકાન નીચે ઊપર એક હોલ ડેલા બન વાડી છે રોડ થી ૩ખેતર રાજ મારગ ફુલ લોકેશન વારી છે જે કોઈ ને લેવી હોય તે કોન્ટેક્ટ કરે ગામ વીલાસપુર રામનગર
...વધુ વાંચો
હમીર ભાઇ બોરખતરીયા
બાગાયતી જમીન
આંબા નો બગીચો, ઓઝત નદી ના કાઠે રોડ ટચ જમીન મો. 9879855669 રવિભાઈ સાવલિયા ગામ. સાંતલપુર તા. વંથલી જી. જુનાગઢ
...વધુ વાંચો
Kanbhai Patel
જમીન વેચવાની છે
20 વીધા છે એક કુવો એક બોર 3 મકાન છે ગામ લાલપરડા તાલુકો ખભાડીયા જીલ્લો દેવભૂમિ દ્વારકા
...વધુ વાંચો
ઉદય ભાઈ કારાવદરા
જમીન 10વિઘા
જામજોધપુર તાલુકાના ગામ ખડબાગામ રસ્તો કપલીટ ્ભાવ 450000.વિઘા નો ભાવ
...વધુ વાંચો
Malde Gojiya
1૦ વિઘા ૩ ગુઠા જમીન વહેંચવાની છે.
રમેશભાઈ કંરગીયા ૧૦ વિઘા ૩ ગુઠા પુરી પણ મળશે અને ૩વિધા ૧૨ગુઠા બાજુ માં પણ મળશે એટલે ૧૪ વિધા પણ મળશે. ગામ: કતકપરા તરફથી પણ રસ્તો છે અને ગડવાવ થી પણ રસ્તો છે્ ફુલ ઉનાળામાં પણ ચાલુ પિયત સુવિધા છે્ મો.9726614946
...વધુ વાંચો
Ramesh Karangiya
khety ni jamin
15 vigha jamin Ane 10 vigha jetli padtar jamin total 25 vigha jetli vaveter layak jamin vechvani se palakhda thi keshav modhvada jata 2line rasta par rod tach jamin se dem manthi paip laine nakheli se light kaneksan pan se dem par 3 mosam nu Pani dem ma thi ave se jene levi hoi te rubaru joi jay
...વધુ વાંચો
Raaj Keshvala
નારિયેળી..નો..બગીચો..8200206276
નારિયેળી..નો..બગીચો...વેચવાનો..છે...5...વીઘા.ખાતામાં..1..વીઘો..ખરાબો..રોડ.ટચ..કૂવો..કનેક્શન..લેસર.પાણી..વાળી.જમીન.બે.મકાન..એક..હોલ.કિચન.બાથરૂમ..9979582787
...વધુ વાંચો
Harun Bera
જમીન લેવા તેમજ માપણી કરાવવા મળૉ
ભાણવડ,લાલપુર પોરબંદર અને જામજોધપુર બાજુ જમીન લેવા તથા વેચવા માટે ફોન કરો... 9574440363
...વધુ વાંચો
રવી સગર
jamin le vech mate content kro
1% thase brokarej
...વધુ વાંચો
Vishal Patel
aakovadi thi rasulpar rod upar
4 vigha aabano bagisho nesar pani kuvo room fenshig cctv valu locesan saru se 37 lakh 1 vighani kimat se rod tas
...વધુ વાંચો
પ્રદીપ ભાઈ બારડ
21.25 vigha
21.25 vigha , moje arani gam, taluka upaleta , jillo rajkot, suvidha:- 1 kuvo Ane 1 bor temaj light connection. rasta pahoda Ane sara. kimat 8.50 lakh/vigha
...વધુ વાંચો
Rameshbhai V. Patel
15.5 વીધા જમીન વેચવાની છે
વસતપુર ગામથી તદન નજીક પ્રાઇવેટ કનેક્શન 100 ફુટ કુવો પાણી નો ટાકો કાળી માટી વારી લાબો ચાહ લેવલ ખૈતર રોડ થી પાચ ખેતર છે
...વધુ વાંચો
વીજય ગઢવી
જમીન ઉપર પાક ધિરાણ ની લોન
જમીન બાબત જમીન લોન તથા ગોલ્ડ લોન mo-7698443594
...વધુ વાંચો
Prashant Goswami
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે ગામ ભલગામ તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ રોડ ટચ છે 70 વીઘા કિંમત પાંચ લાખ વીઘાના 9913386632
...વધુ વાંચો
મહેન્દ્ર ભાઈ વાળા
જમીન લેવાની છે
સાસણ ગીર ની આજુ બાજુ માં 10 કે 15 વિઘા સુધીની જમીન લેવાની છે
...વધુ વાંચો
Atul Patel
જમિન - મકાન - પ્લોટ - દુકાન
જામનગર - દ્વારકા માં જમિન - મકાન - પ્લોટ - દુકાન લે - વેચ માટે મળો
...વધુ વાંચો
Vishvarajsinh Jadeja
જમીન વેચવા ની છે
૬ વીઘા પ્લોટીંગ ને લાયક ગામ ની એક દમ નજીક પ્રવેટ લાઈટ કનેક્શન બોર નોંધ:- ૧ બદલો નહિ ચાલે રોકડા માટે જ ૨ કિંમત બેઠક માં થાય સકે 3 ભાવ ૧વીઘા ના છે ૪ મોબાઇલ ટાવર નું ભાડું ચાલુ છે
...વધુ વાંચો
Hardik Bhanderi
અઢી વીઘા સારી જમીન વેચવાની છે
2.5 સારી જમીન location https://maps.app.goo.gl/Wet4XcCBN1iqtXHB8
...વધુ વાંચો
Habib Sida
જમીન વેચવાની છે
11.5 કુલ જમીન બોર કનેક્શન
...વધુ વાંચો
Bharat Bhai Luva
જમીન વેચવાની છે
ગામ થાણાપીપળી તા વંથલી જી જુનાગઢ
...વધુ વાંચો
Valbhai Dangar
રોડ ટચ જમીન વેચવાની છે.
3.5 વીધા સાજડીયારી તા.ઉપલેટા જી.રાજકોટ
...વધુ વાંચો
Dhirajlal J. Kalariya
મોરજર ના પાટિયા ની બાજુમાં
૧૩ વિધા ફૂલ પાની ડેમથી ૧કીલૌ મીટર રોડ ટશ
...વધુ વાંચો
Rajesh Nandaniya
જમીન વેચાવ છે (ધાર ડુંગર જેવી )
ફાર્મ હાઉસ, હોટેલ તથા રોકાણ માટે બેસ્ટ જગ્યા. જમીન વેચવાની છે. 17 - 18 વિઘા માંથી અડધી અથવા 10 વિઘા વેચવાની છે જમીન (ધાર) છે. ચાર રસ્તા લાગુ પડે છે. 1) રસ્તો જુનવાણી રાજમાર્ગ છે. તેને અડી ને જ આવેલ છે આ જમીન (ધાર). 2) મેંદરડા થી જલંધર વાળો રસ્તો ચાલુ ડામર રોડ છે ત્યાં થી 500 એક મીટર અંદર આવેલ છે. 3) સાસણ વાળા રસ્તા થી કેનેડીપુર ગામ થી 4 કિલો મીટર થાય. 4) દેવળીયા પાર્ક 10- 12 કિલોમીટર થાય 5) પાટરામા પાવર હાઉસ 3 થી 4 કિલોમીટર દૂર છે તેથી સોલાર માટે પણ બેસ્ટ જગ્યા. 1 - વિઘા નો ભાવ - 25,51,000 રૂપિયા (પચીસ લાખ એકાવન હજાર રૂપિયા). આ જમીન(ધાર) ની નજીક થી જ એટલે કે અડી ને જ જંગલ ચાલુ થાય છે તેથી સાવજ ના લોકેશન વાળી જગ્યા છે. અંબાળા ગામ નો સર્વે નંબર મું.અંબાળા ગીર તાલુકો. મેંદરડા જીલ્લો.. જૂનાગઢ. Contact - 95104 20929 Location - https://goo.gl/maps/7SK2JmK62i8QpDxaA?g_st=aw
...વધુ વાંચો
ધ્રુવિન વણપરીયા
જમીન લેવા અથવા વેશવા માટે મળો
કમીશન એજનટ
...વધુ વાંચો
Jayesh Rabari
જમીન
ખેતી લાયક ૨૨ વિધા નેસર પાણી બોર બે કુવો એક ૧૦૦ ફુટ બે કનેક્સન કેશોદ નો સર્વેનંબર ચાંદીગઢ પાટીયા પાસે કેશોદ
...વધુ વાંચો
Hirenkumar Ankola
ભીખન ભાઈ મોં 9510239690
જમીન વેચવાની છે વિઘા 23.29 છે સગવડમાં છે લાઈટ કનેક્શન 5 હોષ પાવર નુ રસ્તો ગાડી મારગ છે સીમ ગાધેશ્વર મંદિર થી વિસ્તાર દરબાર ની પાટી મા ગામ જામજોધપુર તા જામજોધપુર જી જામનગર
...વધુ વાંચો
ભીખન ભાઈ વીરા ભાઈ કોડીયાતર
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ