Kishor Hingu ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પોમેરીયન ગલુડીયુ એક થી બે મહિના સુધી નું અમારે ઘરે પાળવા માટે જોઈએ છે કોઈ એ free માં આપવા નું હોય તો કહેજો .. પાળવા માં એમને સારી રીતે સાચવ છું... જો કોઈ ને એમ લાગે કે અમને દેવું જોઈએ તો પ્લીઝ અમને આપજો... પ્લીઝ.. પ્લીઝ...તો તમારો આભાર...