ઈમરાન ખૈભર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
32 ની જાળી નું ટ્રેક્ટર છે
વન ઓનર છે કાગડિયા બધા કમ્પ્લેટ છે
એન્જિન હાઇડ્રોલિક માં કોઈપણ જાતનો ફોલ્ડ છે નહીં
પાછળના ટાયર 50% છે
આગળના ટાયર નવા નાખવાના છે