Jayraj Rajput ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે દેશી ગાય છે ચોથું વેતર વહે છે 4 6દિવસની કાચી ગાય છે દુજતા વ્યાય છે એક ટાણા નું પાંચ લિટર દૂધ કાઢે છે બે ટાળાનું 10 l થાય છે જે કોઈને લેવી હોય તે આ નંબર ઉપર કોલ કરજો 89 80 68 20 88