ગીર ગાય વેચવાની છે
ગીર ગયું નો તબેલો વેચવાનો છે
કુલ નંગ 5 છે લીલડી ગાય પારટી છે વેતર ત્રીજું છે
3 મહિનાની 23 તારીખે બ્રીજદાન કરાવેલ છે
એક ટાણું ત્રણ લીટર દૂધ કરે છે
લાલ ગીર ગાય વેચવાની છે
વેતર ત્રીજું છે
6 દિવસની થઈ ગઈ છે
લાલ કાબરી ગીર ગાય વેચવાની છે બીજું વેતર છે બે મહિનાની ગાભણ છે
ગીર ખુટ વેચવાનો છે
લીલડો ની ઉંમર બે વર્ષનો છે
ગીર વાસડી વેચવાની છે
ઉંમર 10 મહિનાની છે
પાંચ નંગ 70, હજારમાં દઈ દેવાના છે લેવો હોય તો કોન્ટેક્ટ કરો 9978839015
ગામ ગાંગેચા તાલુકો માળીયા જીલ્લો જુનાગઢ
...વધુ વાંચો
રોહિત ભાઈ સિસોદિયા