મીની ટ્રેક્ટર
🚜 યુવરાજ 215
➡️2022 મોડલ + 370 કલાક ચલાવેલ
➡️જારી 36/40
➡️ ખેડૂત ના નામ નું સીધું ફર્સ્ટ ઓનર કરી આપસુ
🚜 યુવરાજ 215.nt
➡️ નવુ મોડલ
➡️2024/5 મોડલ + 218 કલાક ચલાવેલ
➡️જારી 28/32
➡️ ખેડૂત ના નામ નું સીધું ફર્સ્ટ ઓનર કરી આપસુ
🚜 આઇશર 188 ⭐⭐⭐⭐⭐
➡️ નવુ મોડલ
➡️2023 મોડલ + 400 કલાક ચલાવેલ
➡️વન ઓનર
🚜 Swaraj 717 ES
➡️2024 મોડલ + 136 કલાક ચલાવેલ
➡️જારી 36/40
➡️ ખેડૂત ના નામ નું સીધું ફર્સ્ટ ઓનર કરી આપસુ
🚜 સ્ટીલ્ટ્રેક 18
➡️2024 મોડલ + 60 કલાક ચલાવેલ
➡️જારી 32/36/40
➡️ ખેડૂત ના નામ નું સીધું ફર્સ્ટ ઓનર કરી આપસુ
50 ફૂટની ટ્રોલી અને 6 હાતી બધી વસ્તુ નવી
👉 ટ્રેક્ટરની પાછળ આવનાર વસ્તુઓની માહિતી નીચે મુજબ છે 👇
(🛑 50 ફૂટ ટ્રોલી નવી)
1.🛑 7 દાતિ કોઈશું વાળી અથવા ફારવા વાળી નવી
2.🛑 પાંચ ફૂટની રાપ + રાપ અને ચાર ડાઢા હારે નવા
3.🛑 (ત્રણ પંચ્યા 78 નો પાટલો
ફોલ્ડીંગ બટકા સાથે નવો)
4.🛑 પારા બાંધવાનું પાટિયું નવું
5.🛑 6 ફૂટ નો માઢ(હમાર) નવો
6.🛑 ગોળ લોઢીયા ની ઘોળી નવી
🛑 👇(આખો સેટ પણ મળી જશે) 👇
➡️ જે ખેડૂત મિત્રો પાસે ખાલી ટ્રેક્ટર હોય અને પાછળનો ખાલી સેટ લેવા માંગતા હોય તેઓને
((50 ફૂટ ટ્રોલી અને 6 સાતી નો સાવ નવો સેટ પણ બનાવી આપસુ કિંમત=115))➡️ 115 આ કિંમતમાં માત્ર 50 ફૂટ ટ્રોલી અને 6 સાતી જ મળશે
...વધુ વાંચો
અશોકભાઈ માંજરીયા