ભેંસ વેચવાની છે
બે ભેંસ છે બંને બીજા વેતરની છે એક ભેંસ દસ બાર દિવસની વાયગલ છે લંબાઈ ઊંચાઈ પૂરી છે આઠ સાડા આઠ લીટર દૂધ અત્યારે હાજર આવે છે પારો માથે ધોવા દે છે નીચે પાડો છે તેની કિંમત 1,30, 000 બીજી ભેસ ગાભણી છે તેને 07-8 દિવસની વાર છે તેનું પણ બીજું વેતર છે ઊ આસચનની ચોખી છે એની કિંમત ૯૦ હજાર છે બંને ની કિંમત ભેગી કરીને 2,20,000 થશે આ કિંમત અંદાજિત છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે
...વધુ વાંચો
દેવરાજ હાજા મોરી