Dhruv Bhai Rabari Maria ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
તેર ગીર ગાય છે આઠ ઓડકી છે ત્રણ વછડી છે બે ખોટીયા છે સાત ગાય દોવા દે છે પાંચ ગાય એક મહિનામાં વ્યાસે અત્યારે આખા દિવસનું 55 થી 60 લીટર દૂધ છે બે ગાયને ત્રણ ઓળખા ને બે થી પાંચ મહિનાનો ગપ છે