ભેંસ વેચવાની છે
વેતર 3 વિયાસે 10 દિવસ ની કાચી છે ગરમી આચર ની ચોખી ટોટલ જવાબદારી વેચવાની છે કિંમત રૂ 135000 લેવાની ગણતરી હોય તો રૂબરૂ મુલાકાત લેવાની ભાવમાં જોયા પસિ ફેરફાર થાસે વારા ફોન કરવો નહીં વિડિયો મોકલવામાં આવસે નહિ 10 લિટર દૂધ ની જવાબદારી ઉચાય લંબાઈ હાડ ગજુ પુરૂ
...વધુ વાંચો
રાણાભાઈ ઓડેદરા