• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Mva Organics

  • Oct 05 '24 08:04 PM

ઉત્પાદનનો બેતાજ બાદશાહ

  • Mva Organics ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

🎋કોઈ પણ છોડમાં વધુ પ્રમાણ માં ફ્લફુલ લગાડવા માટે તમારા પાક ને જરૂર છે *જીવન* ની 🔸 મોંઘુ નથી ...એક પંપ નો ખર્ચ 10 રૂપિયા કરતા પણ ઓછો છે *જીવન ના ફાયદા* ➡️ છોડમાં ફાલ ફૂલ ની સંખ્યામાં વધારો કરે છે. ➡️ ફાલ ફૂલ ને ખરતો અટકાવે છે ➡️છોડને જરૂરી વીટામીન અને પ્રોટીન પુરા પાડે છે ➡️ પાકના દાણા કે ફળ ફૂલ ભરાવદાર અને વજનદાર બનાવે છે *આ બધું કામ કરવા માટે તમારા પાકને જરૂર છે જીવન ની* 👉મોંઘુ નથી માત્ર 10 રૂપિયા કરતા પણ ઓછો ખર્ચ છે એક પંપ નો (ફાયદો ના થાય તો પુરા પૈસા પરત) 👉એક વખત વાપરી ને ખાત્રી કરી જુવો આના કરતાં સસ્તું અને સારું ક્યાંય નહીં. (જે લોકો એક વાર જીવન નો ઉપયોગ કરેછે એ લોકો કાયમી અમારા કસ્ટમર બની જાય છે) 🔸 *જીવન* છંટકાવ કોઈપણ પાકમાં કરી સકાય છે *પ્રમાણ* 15 લીટર પાણી ભરેલા પંપ માં જીવન નું પ્રમાણ માત્ર 10 મિલી રાખી સ્પ્રે કરવાથી ખૂબ સરસ પરિણામ મળે છે. ફ્રી હોમ ડિલિવરી ની સુવિધા આપવામાં આવે છે મંગાવવા માટે ☎ 7048811140 MORE DETAILS WHATSAAP LINK https://wa.me/917048811140?text=Hello%20i%20am%20interested%20in%20Your%20Product%20G%20One


₹ 500

સ્થળ : જુનાગઢ

લિકવીપ્લીમ “ઓર્ગેનિક પ્રવાહી ખાત”
🌱 લિકવીપ્લીમ “LIQUIPLIM” 🌱 (Liquid Organic Manure) (ઓર્ગેનિક પ્રવાહી ખાતર) ખેડૂતોનું સૌથી વધુ વિશ્વાસપાત્ર☘️🌿 લિકવીપ્લીમ એ ગોબરગેસની સ્લરી માંથી આથવણ(ફર્મન્ટેડ)ની ક્રિયા માંથી પસાર કરેલ પ્રવાહી ખાતર છે. લિકવીપ્લીમનો ઉપયોગ કરવાથી તે જમીન માં જરૂરી બધા જ પોષક તત્વો, માઈક્રો ન્યુટ્રીયંટ, સૂક્ષ્મ પોષકતત્વો, એમિનો એસિડ , એન્ઝાઈમ્સ, વૃદ્ધિ વર્ધકો, વગેરે પૂરું પડે છે, તેથી છોડની તંદુરસ્તી, રોગ પ્રતિકારકતા અને ઉત્પાદન ક્ષમતા વધારે છે . 🍀🌿લિકવીપ્લીમ ના ફાયદાઓ : 🪴પ્રવાહી ખાતરો છોડના મૂળ દ્ધારા ઝડપથી શોષાય છે કારણ કે તે પહેલેથી જ ઓગળેલા સ્વરૂપમાં છે. આનાથી છોડ દ્ધારા પોષક તત્વોનો ઝડપી શોષણ થાય છે, જે ખાસ કરીને ઝડપી વૃદ્ધિના સમયગાળા દરમિયાન અથવા પોષક તત્વોની ઉણપને દૂર કરતી વખતે ફાયદાકારક બની શકે છે. 🪴સિંચાઈ પ્રણાલી, સ્પ્રેચર અથવા ટપક પ્રણાલીનો ઉપયોગ કરીને પ્રવાહી ખાતરો આખા ખેતરમાં અથવા બગીચામાં સરળતાથી અને સમાનરૂપે વિતરિત કરી શકાય છે. આ એકસમાન એપ્લિકેશન એ સુનિશ્વિત કરવામાં મદદ કરે છે કે તમામ છોડને સમાન પ્રમાણમાં પોષક તત્વો મળે છે. 🪴પાકને નુકસાનકારક એવા જંતુઓ, ફુગ અને બેકટેરિયાથી પાકને અટકાવે છે. 🪴ફળની ગુણવત્તા અને ચમકમાં સુધારો થશે. 🍀🌿મહત્વના મુદ્દાઓ : 🪴જો વપરાશ ૨૦ થી ૨૫ દિવસની વચ્ચે કરવામાં આવે તો પરિણામ સૌથી સંતોષકારક હોય છે. 🪴ઉપયોગ કરતા પહેલા સારી રીતે ખાતરને હલાવો અને પછી પાણી સાથે મિકસ કરો. 🪴જયારે તેને ટપક સિંચાઈ પદ્ધતિમાં આપવાનું હોય ત્યારે ૨૦૦ લિટરના ડ્રમમાં ૧૭૫ લિટર પાણીમાં ૨૫ લિટર લિકવીપ્લીમ ઉમેરો. 🍀🌿પ્રવાહી ખાતરને ઉપયોગ કરવાની રીત: 🪴રોકડ પાકો માટે (કપાસ, ઘઉં, બાજરો, જુવાર, બટાટા, ડુંગળી, ડાંગર, બધા જ શાકભાજી) 🪴પ્રતેક વીઘા દીઠ પ્રથમ ડોઝ વાવણીના ૧૫ દીવસ પછી ૫ લીટર અને બીજો ડોઝ વાવણીના ૬૦ થી ૬૫ દીવસની વચ્ચે ૬ લીટર. 🪴શેરડીના પાકમાં વિઘે દીઠ ૩ ડોઝ ૮-૮ લીટરના આપવામાં આવે છે જે ક્રમશ વાવણીના ૩૦ થી ૩૫ દીવસ, ૧૦૦ થી ૧૦૫ દીવસ અને ૧૭૦ થી ૧૮૦ દીવસ. 🪴બાગાયત પાકો માટે છોડ પ્રમાણે અલગ અલગ માપની ભલામણ કરાવામાં આવેલ છે. 🌳🌴🌳🌴🌳🌴🌳🌴 ⭕🍀🌿વધું માહીતી માટે નીચે આપેલ નંબરમાં સંપર્ક કરવા વિનંતી🌿🍀⭕ 📲 નારણભાઈ જે. ખસિયા +91 9909133490 📲 ભોપાભાઈ જે. ખસિયા +91 9687226939 📲 ગૌરવભાઈ એન. ખસિયા +91 6359147244 🌱શ્રેષ્ઠ ગુણવત્તા, સંપૂર્ણ માત્રા, ઉત્તમ પરિણામ 🌱 જય ગૌમાતા 🙏🏻🌿
...વધુ વાંચો
Gauravbhai Khasiya
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.