• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
બે ફોન વેચવાના...
બે ફોન વેચવાના...
બે ફોન વેચવાના...
બે ફોન વેચવાના...
બે ફોન વેચવાના...
બે ફોન વેચવાના...
  • Shivam Jamod

  • Oct 05 '24 11:27 AM

બે ફોન વેચવાના છે

  • Shivam Jamod ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

વિગત વાચી ને જ સંપર્ક કરવો. કિંમત ફિક્સ છે. 1. SAMSUNG GALAXY M02 ( ચાલુ કન્ડિશન મા ) નોર્મલ યુઝ માટે ચાલે તેમ છે - YouTube જોવા ને તેમાં , Charging pan thik thak chale chhe 5.6 kalak jevu , Display ma crack chhe pan complete chalu chhe. 2. SAMSUNG GALAXY A50s ( બંધ કન્ડિશન મા ) બોક્સ સાથે Spare Part જેવા કે Speaker, Fingerprint , Charging PCB , Switch , Back Panel , Camera , Original છે. Use kari sko chho. ( Display kdach chalu hse ) Battery & Motherboard Nathi.


₹ 2200

સ્થળ : મીયાણી,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.