Manoj Vora ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મશીન 10 hp હાય સ્પીડ નું ફિલ્ડ માર્શલ નવેનવુ 10 મહિના થયા છે ચાલુ નથી કર્યું 12000 રૂપિયા સબ સીડી આવી છે ઈ બાદ કરી દેશું હલર માટે લીધું તું જરૂર પડી નથી એટલે વેચવાનું છે 54200 નું બિલ છે જોવા મળશે