Mukesh Bhai Solanki ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મોડેલ 2012 ડીઝલ
ઓનર 3
આખી ઓરિજનાલ છે...ક્યાંય પણ સડો નથી
ગમે ત્યાં બતાવી દેવાની છુંટ...હાલ માં ગાડી લીધા પછી કઈ ખર્ચો નથી...અને નીકળે તો આપડે કરાવી દેવો
ઘર માટે વાપરવી હોય તો.સારી છે..લે વેચ વાળા માટે નથી..
કિંમત માં રૂબરૂ જોય પછી થશે