Ashok Jada ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2022 નું મોડલ છે
સિંગલ લોઢવિલ છે
મગફળી અને ચણાની કટર જાળી અને ચારણા પણ છે
સાઈડ ટોકરી મોડલ છે
90% ટાયર છે
એલીવેટર સિસ્ટમ પણ આપેલી છે
100% કન્ડિશનમાં છે
મગફળીમાં ઘર પૂરતું વાપરેલું છે
મગફળીમાં 100% રીઝલ્ટ મળે છે