હરેશ સોલંકી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
હા બળદ વેચવાના છે બીજી તરફના બળદ છે આવું સોજા છે ફુલ જવાબદારી વાળા બળદ છે હાલવામાં પણ સારા છે નીરણ નથી એટલે આપી દેવાના છે લેવા વાળા જ ફોન કરો જોવા મળશે રાજુલા તાલુકો કોટડી ગામ કિંમત 30 000 હજાર