Karan Jogal ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવા ની છે કાંકરેજ છે અત્યારે 3 લીટર દૂધ છે અને વ્યય ત્યારે 8 લીટર દુધ કરે અને અત્યારે પાછી 1.5 મહિના ની ફરી ગઈ છે અને વયની એનો 7 મહિના થયા અને હોડકી 2.5 વર્ષ ની થઈ છે એ પણ આપી દેવા ની છે કિંમત માં ફેરફાર નય થી કિંમત ફીક્સ છે અને એક જોતી હોય તો પણ અપ વાણી છે