Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જામનગર
પેલો વેતર ભેંસ વેચવાની છે
Dinesh Ahir
Jul 05 '25 06:49 AM
પેલો વેતર ભેંસ વેચવાની છે
Dinesh Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલું વેતર ઊંચાઈ લંબાઈ પૂરી 25 દિવસની કાચી
₹ 170
સ્થળ : જામજોધપુર,જામનગર
View All
વેચવાની
વેચવાની છે બીજુ વેતર 15 દીવસ માં વ્યજાય એમ છે 9978791929
...વધુ વાંચો
Kadavala Vipul
besh aapvani che
15 divas ni kachi che sav soji bijavetar ni che 1 vetar ma 5 litar dudh hatu
...વધુ વાંચો
Vijay Modhbadiya
બીજું વેતર છે
દસ બાર દિવસ કાંચી છે પેલા વેતર પાંચ લિટર દુધ હતું જવાબદારી થી દેવાનુ છે ખોટાં ફોન કરવા નહીં સાટું પણ કરીશું ભેંસ હોઈ તો
...વધુ વાંચો
Bhavan Parmar
ભેંસ
ભેંસ વેચવા ની છે તીજા વેતર ની ખડેલી પંદર દિવસ ની કાસી આગલા વેતરમા આઠ લિટર દુધ હતુ ફુલ જવાબદારી કિંમત ૧૨૦
...વધુ વાંચો
Kanabhai Muchhal
ભેંસ વેચવાની છે
પાંચ મહિના ઘાભણ સે 5 લીટર દૂધ સે સોથૂ વેતર સે 45 000 કીમત સે
...વધુ વાંચો
Jaydeep Dudhiya
આ ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર છે ડોઠ મહિનાની વાણીગલ છે નીચે પાડી છે પાંચ પાંચ લિટર દૂધ કરે છે
...વધુ વાંચો
Rajavir Buda
ભૅસ
૬ વૅતર વીયાછૅ ૯ લીટર દૂધ
...વધુ વાંચો
દીલીપ નનૅરા
ભીખાભાઈ નંબર-9426964069
ભેસ વેચવાની છે બીજુ વેતર. પાંચ દિવસ ની વાણી પાડો છે પાંચ લીટર દૂધ છે
...વધુ વાંચો
ભીખાભાઈ ચાવડા
બે વેચવાની છે
ભેંસ છ મહીના ગાભણ છે ખડાઈ ડોઢ મહીનો ગાભણ છે
...વધુ વાંચો
અશોકભાઈ ધીરૂ ભાઇ માલકીયા
ભેંસ વેચવા ની છે
બીજું વેતર ઘાભણી છે નવમો મહિનો ઘાભનો હાલે ભેંસ માં આવ આચર ગરમી ની જવાબદારી કિંમત એક લાખ પચી હજાર
...વધુ વાંચો
વિજયભાઈ પિઠીયા
બૈદાતે છે. બધી. જવાબદારી
પેલૂવેતર. બૈદાતે છે. 6મહીનાગાભછે.ઊચાઈ.લબાઈફૂલ
...વધુ વાંચો
પરેશ આહીર
પાડા વેસવાના છે
બે પાડા વેચવાના છે ૭ થી૮ મહિના ના છે લેવા હોય એજ ફોન કરે ફોન સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી કરવાનો
...વધુ વાંચો
Ghodadra Jayesh
ભેંસ
ફુલ જવાબદારી થી આપવાની છે બીજુ વેતર છે...... દસ દીવસ પેલા વ્યાય જાહે ઉંચાઈ લંબાય સારી છે... .......કીંમત માં જોયા પસી થોડો ઘનો ફેરફાર થય જાહે......
...વધુ વાંચો
Pragnesh Borkhatriya
ખડેલિયો. પાડો
@ લંબાઈ ઊંચાઈ ખૂબ સારી @કિંમત પણ ફેરફાર થઈ જાય @ કમ્પ્લીટ ફૂટી ગયો છે
...વધુ વાંચો
Bharat Bhutiya
વેચવાની છે
આ ભેંસ વેચવાની છે ચાર પાંચ દિવસની કાચી ત્રીજું વેતર કિંમત 135
...વધુ વાંચો
Sudabhai Bharai
ભેંસ વેચવાની છે
3 જુ વેતર વીયાસે 10 દીવસ ની કાચી છે આગલા વેતર મા 9 લીટર દૂધ હતૂ
...વધુ વાંચો
ખીમભાઈ ડેર
ભેશ વેચવા ની છે
દશ દિવસ ની વાર છે ત્રીજુ વેતર છે 9978131182 આ નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Babu Bhai Kodavala
ફ્રીજ વેચવાનું છે
એ જ બે વર્ષનું વાપરેલ છે બે વર્ષની વોરંટી બાકી છે 9898530227
...વધુ વાંચો
Kauhsik Kamriya
ગીર જાફરાબાદી ભેટ વેચવાની છે
તાજી વયાયેલી ત્રીજુ વેતર ગામ રાજુલા ખેરાળી કીમત, 150000 મો, 9924155343
...વધુ વાંચો
વનરાજભાઈ જાજડા
pado vesavano se
pela vadano se badhi javabadari
...વધુ વાંચો
Vijay Rada
ખડેલી વેચવાની છે
બીજુ વેતર 15દીવશ ની કાચી ઉચાઈ લંબાઈ સારી છે આચર ગરમી ની જવાબદારી દોવામા સાવ સોજી દુધ 7લીટર કીમત 85000 હજાર ફેરફાર થય જાસે
...વધુ વાંચો
અલી ભાઈ સુમરા
ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર 4 થી 5 l દૂધ એક ટાણું દે ત્રણ મહિનાની વયાણલ પારુ નથી સારો નથી એટલે દેવાની છે
...વધુ વાંચો
રણજીતસિંહ રાજપુત ગોહિલ
vechbani 6e
3 vetar . 7 lt doodh 10 month poora 120000
...વધુ વાંચો
Parbat Chavda
વેચવાની છે
15 દીવસ મા વિહાય એમ છે 2 વેતર
...વધુ વાંચો
Sagar Aparnathi
ભેસ વેચવાની છે
ભેંસ ત્રીજુ વેતર વિયાણલ સાડા પાંચ મહિના ની ડોઢ મહિના ની ઘાભણી ની સે પાડી પાડી ધાવતા 10 લીટર આખા દિવસ નું એક આચરમા દુધ ઓસુ આવે ત્રણ આચરણ કપ એટ વીડયાકે ફોટા નય આવે રુબરુ જોય જાવી
...વધુ વાંચો
Bharat Nandaniya
ભેંશ વેચવા નીછે
3 વેતર ની છે ભેશ, ને અત્યા ગાભણી છે ૧૫ દિવશ ની વાર છે વ્યવાની , 9 લિટર દૂધ છે. કિમત :- ૧૪૦૦૦૦ ૯૭૧૨૬૧૬૭૯૫
...વધુ વાંચો
દુદાભાઈ કદાવલા
આ ભેંસ વેચવાની છે.
બીજું વેતર છે. પેલા વેતર માં ૭ લિટર દુધ હતું. ૨૦ દિવસ ની કાચી છે.
...વધુ વાંચો
P.g.b Baraiya
ભેંશ વેચવાની છે
તાજી 20 દિવસ ની વ્યાનેલ 7લિટર દૂધ નીચે પારું બધી જાતની જવાબદારી થી દેવાની છે કિંમત આવે તો જ દેવાની છે કોઈ એ ં કિંમત માં ફેરફાર નહીં થાય
...વધુ વાંચો
Shekh Ali Mohamed Ghardera
ભેંશ વેચવાની છે
બીજું વેતર વયાશે શાત આઠ દિવશ કાઠશે બથિ જવાબ દારીથી દેવાની છે
...વધુ વાંચો
Govindbhai Jogal
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે ઉષાલમભાઈ ફુલ સાત વરસનો
...વધુ વાંચો
Lakhu Divraniya
3 જો વેતર
7 લીટર 2જા વેતરમા 9 મહિના 10દિવસ નિ ગાભણી
...વધુ વાંચો
નારૂ ગઢવી સુમણીયા
બે પાડી વેચવાની છે
ટોપલ છે
...વધુ વાંચો
અજયભાઈ ગીડા
ભેંસ બેસવાની સે
9 મહિનાની ગાભણ સાવ સોજી છે બધી જવાબ દારી થી બેસવાની સે કિંમત માં થોડો ઘણો ફેરફાર થશે લેવી હોય એજ ફોન કરે
...વધુ વાંચો
Rambhai Muchhar
ભેંસ વેચવાની છે
ભેંસએક મહિના ની વાર છે બીજા વેતર. પેલા વેતરમાં પાંચ લીટર દૂધ
...વધુ વાંચો
પંકજભાઈ છૈયા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 2 વેતર છે દસ દિવસની કાશી છે ફુલ જવાબદારી સાથે દેવાની છે
...વધુ વાંચો
Nilesh Kodavala
9724615265
ખરેલી વેચવાની છે એકવેતર વિયા ગેલી છે દોવા દેતી નથી બીજું હેતલ વીયા છે હવે 15 દિવસ થયા થઈ એને
...વધુ વાંચો
Kanaksinh Jethwa
45000 પાડો વેચવો સે
સાવ સોજો ભેંસો ફરે છે
...વધુ વાંચો
Vishalbhai Joshi
વેચવાની se
વેતર 3 જું વિયાસે. લીટર 6 mo.8160439391 કિંમત. 65000
...વધુ વાંચો
Rahul Gojiya
ભેંસ વેચવાની છે બીજું વેતર
ફૂલો જવાબદારી એક મહિનાની કાશી
...વધુ વાંચો
Bavesh Mathasurya
jafara badi
sari kadliu davani chy 2 gabhani chy 9 mhinani pala vatar ni chy mo 7984142748
...વધુ વાંચો
Bhojo Ghadvi
ભેંસ વેચવાની છે
સાદી ભેંસ છે
...વધુ વાંચો
Zala Ketan
પાડો વેચવાનો છે
પાડોવેસવાનોછ 3 વરસનોછે
...વધુ વાંચો
Meraman Gagaliya
2 વેતર વીયાસે
10 થી 15 દીવસની કાસીસે
...વધુ વાંચો
મયૂર ગોજીયા
3 ju vyase
5.5 month ni gabhan 6 dujti nthi 2ija vetar ma 8 liter dudh aapti kimat ma ferfar NE THAY
...વધુ વાંચો
Bhargavbhai Lakhlani
મોટરસાયકલ
TVS Radron મોડલ 2019 ઓનર 3 વેચવાનુ છે.
...વધુ વાંચો
Balubhai Jogi
બેય ભેશુ વેચવાની છે
બેય ભેશુ વેચવાની છે એક પેલુ વેતર એક બાજુ વેતરછેવીસ દીવસ ની કાચીછે
...વધુ વાંચો
કીશન ભરવાડ સાનીયા
ભેંસ વેચવાની છે
ત્રીજું વેતર પેટમાં ફુલ જવાબદારી 8 લિટર દૂધ 10 દિવસ કાશી
...વધુ વાંચો
Gadhavi Ghanshyam
2 વેતર છે
7. 8 દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Pravin Lagariya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ