Chirag Dada Joshi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કંપ્લેટ ગાડી હીરો હોન્ડા સીડી ડોન પાવર ફુલ એન્જિન ટોપ કન્ડીશન વીમો પારસિંગ ચાલુ ફિક્સ ભાવ 17500છે ભાવમાં ફેરફાર થાશે એટલે જેને ગાડી લેવાની હોય એજ કોલ કે મેસેજ કરે બાકી ખોટા ટાઈમ પાસ નો કરવા જવાબ નય મળે લુખાં દુર રહે મોબાઇલ નંબર:-9484802740નંબર ઉપર કોલ કરવો એડ્રેસ શ્રીજી નગર હાથ સની રોડ ખોડીયાર ચોક સાવર કુંડલા જિલ્લો અમરેલી
ગાડીનો વીમો પારસિંગ ચાલુ છે
ગાડીની આગળ પાછળ ની લાઈટ ચાલુ છે
ગાડીના આગળ પાછળ ના બંને ઇનડીકેટર ચાલું છે
ગાડીમાં બેટરી નવી છે
ગાડીમાં એક રૂપિયાનો ખર્ચો નથી
ગાડી મોડલ 2004નું.છે