Nanobee Bioinnovations Pvt Ltd ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મરચી માટે પાયામાં ખાસ વાપરશો
બી-વામના મરચીમા નાખવાથી થતાં ફાયદા:
શરૂઆતથી જ છોડને જરૂરી પોષક તત્ત્વો ઉપલબ્ધ કરાવે છે
તંતુમૂળનો વિકાસ કરે છે
જમીનજન્ય ફુગ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે
તણાવ પ્રતિકાર શક્તિમાં વધારો કરે છે
ઉચ્ચ ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવવામાં મદદ કરે છે
ડોઝ: ૪ થી ૮ કિલો/એકર