Jayraj Vala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મોડલ. 2006. ટ્રેક્ટર માં એન્જિન આખું જનરલ બનાવેલું છે. કોઈને પણ એન્જિન ચેક કરવું હોય તો આવીને ચેક કરી શકે છે. પાછળના મોટા ટાયર એપોલો કંપનીના આખા. બેટરી નવી નાખેલી. ટોટલ જવાબદારી થી વેસવાનું છે. ટ્રેક્ટર માં 10 વર્ષ સુધી પાનું મારવું પડે એમ નથી. ડબલ હાઇડ્રોલિક. ટ્રેક્ટર માં એન્જિન ઓઇલ હાઇડ્રોલિક ઓઇલ બંને નવું નાખેલું.