• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Sukhdevsinh Jadeja

  • May 05 '23 10:08 PM

Oyster mashroom ( ઓઇસ્ટર મશરૂમ ) 1= એક કપ મશરૂમમાં માત્ર 18 કેલરી હોય છે 2=હૃદયરોગ અને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો તેનો ઉપયોગ કરી શકે છે.

  • Sukhdevsinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

શ્રેષ્ઠ કોલેટી નું મશરૂમ મશરૂમ સ્વાદ સુગંધ અને ઊંચી ગુણવત્તા તથા પોષકતત્વોવાળો ઉત્તમ ખોરાક છે. તેમાં પ્રોટીન અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે. સોડિયમ અને પોટેશીયમ જેવા ખનીજ તત્વો, વિટામીન બી (થાયમીન, રાઈબોફ્લેવીન), વિટામિન સી, વિટામિન કે, કાર્બોહાઈડ્રેટસ, એમિનો એસિડ્રેસ તેમજ કેટલાક રોગોના પ્રતિકાર કરે તેવા પ્રતિદ્રવ્યો આવેલા હોય છે. સુખુ મશરૂમ = 800 1kg લીલુ મશરૂમ= 150 1kg મશરૂમ પાઉડર પન મલી જાસે.


₹ 150

સ્થળ : ચાંપા બેરાજા,જામનગર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.