Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ભેંસ વેચવાની છે
Ram Gamara
Apr 05 '25 08:45 PM
ભેંસ વેચવાની છે
Ram Gamara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચોથું વેતર, 8લીટર દૂધ 10 થી 12 દિવસ મા વ્યાસે
₹ 125000
સ્થળ : શેઢાખાઇ,ભાણવડ,દેવભુમિ દ્વારકા
View All
ભેંશ લેવાની છે.
વિયનાલ અથવા તો 10-15 દિવસની કાચી હોય તો ચાલે મીડીયમ કિંમત માં લેવાની છે.
...વધુ વાંચો
Meramn Jethva
2જુ વેતર
25 દિવસ ની કાચી બધી જાત ની જવાબદારી આગલા વેટર મા 6 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Bhikha Pindariya
ખડેલૂ વેચવાનુ છે
ખડેલૂ વેચવાનુ છે બે મહિના થયા છે બીજ દાન મૂકીયૂ
...વધુ વાંચો
Haja Modhvadiya
ભેસ વેચવાની છે,
2 વેતર છે,4 લીટર દૂધ છે,1.5 મહીનાની વીયાણેલ છે,નીચે પાડો છે,
...વધુ વાંચો
કમલેશ ભાઈ પટાટ
આ પાડો વેચવાનો છે
લાગડ
...વધુ વાંચો
કિપાલ મોરી
ભેશ વેચવાની વેચવાની છે
ભેશ વેચવાની છે 1પેલુ વેતર 25દી નિ વિયાનલ પાડેડૂ મરી ગિયૂ છે દુધ છે 5
...વધુ વાંચો
Aala Khuti
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે દસ બાર દિવસ ની કાચી છે વેતર ત્રીજું છે ધોવામાં સોજી છે લેવી હોય તો જ ફોન કરવા કીમત બે લાખ ને દસ હજાર
...વધુ વાંચો
Rajesh Nandaniya
આ ભેંસ વેચવાની છે સાટા ભેંસ અથવા
આ ભેંસ વેચવાની છે બીજું વેતર છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે નીચે પાડો છે પંદર દિવસની વિયાણ છે ઉસાઈ લંબાઈ પૂરી છે ફુલ જવાબદારીથી આપવાની છે સાટામાં ભેંસ અથવા પણ દાવ પાડો પણ ચાલશે
...વધુ વાંચો
Kanu Vaghela
ભેશ
3 જૂ વેતર વ્યાસે 4 મહિના ગાભ આગલા વેતર મા 8 લીટર દૂધ હતૂ જોવા મા સાવ સોજી
...વધુ વાંચો
Vijay Der
Khada Vaswani se
photo video moklo mein nahin Nahin Ave Char varsh Niche Thali se
...વધુ વાંચો
Yunus Balagamiya
વાધયા ખડ નું બીયારણ વેચવાનું છે
આ નંબર માં ફોન કરજો 9586412221
...વધુ વાંચો
Ram Khunti
પાઙો વેચવાનો છે
.....
...વધુ વાંચો
Rajshahi Bhai ગૉજીયા
ભેંસ વેચવાની છે
૪ વેતર સે ૧ મહિના ની વ્યને ૪.૫ દૂધ બેય ટાઈમ ખાન ઉપર સાવ સોજી
...વધુ વાંચો
Parmar Punja
ભેંસ
આ ભેંસ વેચવાની છે 15 દિવસ ની વિયાણ છે પાંડુ મરી ગયું છે
...વધુ વાંચો
Pradeep Chavda
વેચવાની છે 10 10 લટરદદ
બે ત્રણ દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Rajsu Vijani
સાગર ભાઈ
ખડેલુ વેચવાનું છે 7+8 મહીનાનો ગાભ છે લેવી હોય ઈજ ફોન કરે રૂબ રૂબ જોવી
...વધુ વાંચો
સાગર વાઘેલા
kaDeli. vesva. ni. ce
3. varas. ni ce. orignal. jafri. ce. sav. soji
...વધુ વાંચો
Rahul Odedara
vesva ni 165000
4 Tu vetar 25 divas ni var vyava ni 8litar dhdh pet aasr bdhi jvabdari
...વધુ વાંચો
Kanabhai Modhavadiya
ભેંશ વેચવાની
ભેંશ વેચવાની છે પેલું વેતર દોઢથી બે મહિના થયા છે પારૂ નથી 7069682798
...વધુ વાંચો
સંજય સોલંકી
ભેંસ વેચવાની છે
દોવામા સોજી ડોઢ મહીનાની વ્યાયગલ છે 4 લીટર કરે છે 3વેતર ડામન વગર દોવાની
...વધુ વાંચો
Dakshit Keshavala
બે પાડા વેચવાના છે
બે પાડા વેચવાના છે પેલો પાડો 3 વરસ નો છે બીજો પાડો 2 વરસ નો છે બને પાડા ફૂલ જવાબદારી થી આપવાનાં છે ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું પેલા પાડા ની કીમત:- 25000 રાખેલ છે બીજા પાડા ની કીમત:- 12000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
પાડી દેવાની છે
તન પાડી
...વધુ વાંચો
Devraj Gadhvi
9274249424
Vish Divas Ni varchez
...વધુ વાંચો
Gopal Ahir
પાડો
પાડો 2 વર્ષ 10 મયનાનો કિંમત માં નોર્મલ ફેરફાર થશે
...વધુ વાંચો
Bharay Ahir
ભેંસ વેચવાની સે
પેલુવેતર વીયાણલ સે 4.5 5 જેવુ દુધ આવે બીજુ વેતર ઘાભણી સે ચાર મહીના ની
...વધુ વાંચો
Bharat Nandaniya
પાડૉ વૅસવાનૉ છે
પાડૉ વૅસવાનૉ છે બૅ અઢી વર્ષ નૉ
...વધુ વાંચો
અસવિન ઓડેદરા
ખડાય વેચવા ની છે
અઢી વર્ષ ની છે શાટા પણ કરવા ના છે
...વધુ વાંચો
રામ ચારોલિયા
ભેંસ વેચવાની છે
3 વેતર છે
...વધુ વાંચો
Vana Bhai Odedara
ખડેલી વેચવાની છે
ખડેલી વેચવાની છે ખાલી છે માત્ર બે વર્ષની છે કિંમતમાં ફેરફાર નહીં થાય અને વિડિયો સિસ્ટમ ઉપલબ્ધ નથી આ નંબર પર ફોન કરવો 9898994630
...વધુ વાંચો
Pravin Gadhavi
9925055268
2 padiyo se ak se 3.vars ne biji 4 vars ni velo bov Saro se agla phota ma bhull hati
...વધુ વાંચો
Ramesh Ravaliya
ભેંસ વેચવા ની છે
પેલું વેતર ખડેલી પાંચ મહિના નો ગાભ છે .
...વધુ વાંચો
S.m Divraniya
3 મહિના ની વિયારેલી છે
ત્રણ મહિનાની વ્યાણેલી છે અને પારુ મરી ગયેલું છે દૂધ 5લીટર કરે ઊ
...વધુ વાંચો
પુંજાભાઈ મારુ
ખડેલી વેચવાની છે
બે વર્ષની ખડેલી વેચવાની છે
...વધુ વાંચો
Rana Ulva
.
વેચવાની છે
...વધુ વાંચો
Nilesh Odedra
મેરૂ સાગણ ઓડેદરા
1 વેતર ખડેલુ વેશવાનુ છે 6 મહીના ગાભણી
...વધુ વાંચો
મેરામણ ઓડેદરા
ભેંશ વેચવાની છે
ભેંશ વેચવાની છે એક મહીના ની કાચી છે ઉંચાઇ લંબાઈ પુરી છે આગલા વેતર માં 7;5 લીટર દૂધ હતુ.વેતર ત્રીજું છે કોઈ પણ જાત નો ફોલ્ટ નથી
...વધુ વાંચો
Tohid Juneja
bhesh vech vani che
bhesh vech vani chi mobile number 9714319833
...વધુ વાંચો
Shyam Ambaliya
7096506038
પાડો વેચવાનો છે આઠ દિવસ થયા
...વધુ વાંચો
Vinesh Kagada
જાફરાબાદી ભેસ વેશવાનિ છે
ભેસ વેશવાનિ સે ગાભનિ છે ને દોવાદે છે વધુ માહિતિ માટે ફોન કરો 9712676216
...વધુ વાંચો
Paras Kuchhadiya
પેલુ વેતર ખડેલી
વેચવાની છે ચાર શાળા ચાર લીટર દૂધ છે જન્મ થીજ ત્રણ આચર છે પારૂ નથી ખાણ વગર દોવા દેઈ છે કોઈ પણ વ્યક્તિ ને દોઈ લેવાની શુત ઊંચાઈ લંબાઈ પુરી છે
...વધુ વાંચો
રાણા ભાઈ કરગટિયા
2 બન્ની ભેંસ વેચવાની છે
2 બન્ની ભેંસ વેચવાની છે બંને ને બીજદાન થય ગયેલ છે 2 મહિના જેવું થયું બીજ દાન કરું 3 3 લીટર જેવું દૂધ આવે બંને ને શિંગ્લા કાપેલા ની નીસે પાડી છે અને બીજીની નિસે પાડો છે 1 ની કિંમત 50000 બંને સારી બ્રીડ ના છે લેવા માટે જ ફોન કરવો ખોટા ફોન કરી હેરાન નો કરવા વિનંતી અને રૂબરૂ જોવા મળશે વિડિયો મોકલ વામાં નય આવે જોયા પસી થોડો ફેરફાર થય જસે
...વધુ વાંચો
સિદ્ધાર્થ બારીયા
ભેસ વેચવાની છે
૨ વેતર છે,૭ મહિના ગાભણ છે
...વધુ વાંચો
Harsukh Sisodiya
ભેંસ. ને. પાડો વેચવાના. છે
ભેંસ માં ચાર. લીટર. દુધ. છે. પાડો ની. મારવા. ફરવા ની. જવાબ. દારી
...વધુ વાંચો
Bodu Mandhra
ભેંશ વેચવાની છે.
બે અઢી લિટર દૂધ આપે બે ટાઈમ ચોથો મહિનો ધાભ ત્રીજું વેતર દોવામાં સોજી
...વધુ વાંચો
Natha Bhai Kuchhdiya
ભેસ ગાય
ભેસ ગાય
...વધુ વાંચો
Jaypal Boricha
ભેંસ વેચવાની છે
એક ભેંસ છે ગાભણી ભેંસ વેચવાની છે અને બીજુ વેતર છે શરીરની બહુ સારી છે લોહી સારું છે ઊ આશા ચોખા છે તેને પહેલા વેતર માં સાડા છ લીટર દૂધ આવતું હતું તેની કિંમત ૯૦ હજાર છે જે ભાઈને લેવી હોય તે જ ફોન કરે ં ફોટા અથવા વિડિયો નહીં મળે
...વધુ વાંચો
દેવરાજ હાજા મોરી
આ ઘરેલુ નવ મહિના ઘાણુ છે
નંબર 9313612515 એક મહિણુ કાજુ છે
...વધુ વાંચો
Ranmal Nathu Solanki
ભૈસ. વેચવાનીછે
બધીજબાબદારી. વેતર. 3. વાહે. પદરદીનીકાચી. ગામ. બામણાશા. ઘેડ
...વધુ વાંચો
ભાયો મેઘણી
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ