Akshay Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઈલેક્ટ્રીક સ્કુટી વેચવાની છે સ્કુટી સારી કન્ડિશનમાં છે હાલમાં 88 km ચાલે છે અને 72 ની સ્પીડ આપે છે બેટરી બેકઅપ પણ સારું છે ત્રણ કલાકની અંદર ફુલ ચાર્જિંગ થઈ જાય છે જેને લેવી હોય તે માલિકનું સંપર્ક કરે મોડલ છે 2022 નો 11 મો મહિનો બે વર્ષ ચલાવેલી છે વધારે માહિતી માટે કોલ કરો....