2018 નો 11 મહિનો કારબટર વાળી
2018/11
1 ઓનર
બવ સારી ગાડી 💯%
એન્જિન સારું
ચેસીસ આખી ઓરિજનલ
કાગળિયા બધા Ok
👉 બીજા ફોટા જોવા માટે Whtsapp મેસેજ અથવા ફોન કરવો
👉ગાડી કેશોદ માંગરોળ રોડ કેવદ્રા ના પાટિયા પાસે NAYARA ના પેટ્રોલ પંપ પર જોવા મળશે
👉💯 ભાવ માં નોર્મલ માન રેસે
...વધુ વાંચો
Uvesh Khan Belim