Pravinsinh Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
1 વર્ષ નારિયેળી માં દવા છાંટવા વાપરેલ છે, હવે અમે ટ્રેક્ટર ચંચાલિત 1000 લીટર વાળો દવા છાંટવા નો પંપ બનાવ્યો એટલે વેંચી દેવો છે. Samson કંપની નો પંપ છે.