બે ગાયો વેચવાની છે
બે ગાયો વેચવાની છે પેલી ગાય બીજું વેતર ઓડકી છે ૩ દિવસ ની વિયાણેલ નીચે વાછડો છે ૫+૫.. લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે
બીજી ગાય પેલું વેતર છે સુવર્ણ કપિલા ઓડકી છે ૧ મહિના દિવસ ની વિયાણેલ છે નીચે લીલડી વાછડી છે
૪+૪.. લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે
બને ગાયો સાવ સોજી છે
ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
નામ જુનેદ ભાઈ મો:-7046632067
લેવા માટે રૂબરૂ આવી જવું
બને ગાયો ની કીમત નીચે આપેલ છે
પેલી ગાય ની કીમત:-28000 રાખેલ છે
બીજી ગાય ની કીમત:-26000 રાખેલ છે
અલગ અલગ પણ આપવામાં આવશે
રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ