2 જોડી ફોર સેલ
2 જોડી અને 1 નાર વેચ વાના છે ફુલ મોટા કબૂતર છે 1 જોડી અને 1 નાર ફુલ ઉડાન છે 1 હેંગરીયન છે જે ભાઈ ને લેવા હોય તે મેસેજ કરે ફોટા વિડ્યો મળી જશે ડિલિવરી નાય થાય કિંમત માં ફેર ફાર થશે ઓકે સાટા માં લાલ દમ કબૂતર હોય તો ચાલે કલીસિરા ચાલે
...વધુ વાંચો
Muhammad Chhapra