ગાય વેચવાની છે
એક ગાય પેલું વેતર દોવા દયે બેય ટાઈમ ચાર ચાર લીટર દૂધ છે
પાછુ બીજદાન મુકેલ છે
એક હોળકી બીજદાન મુકેલ છે માથે મોર પીંછ નું નિશાન છે
બેય ભેગી લેવી હોય તો ભાવ માં ફેરફાર થય જસે
એક ગાય કાબરી તાજી વ્યાનેલ બીજું વેતર કિંમત વારી છે
વધુ માહિતી માટે ફોન કરવો 9724436494
9712754549 જોવા માટે વિડિયો કોલ કરવો
...વધુ વાંચો
વલ્લભ આહીર