ગાય વેચવાની છે
બે ગાયો વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે
એક ગાય ત્રીજું વેતર બે દિવસ ની વાણેલ છે નીચે વાસળી છે ત્રણ થી સાડા ત્રણ લીટર દૂધ આવે છે હાજરમાં
બીજી ગાય બીજું વેતર દશ દિવસ ની કાચી છે આગલા વેતરમાં પાંચ પાંચ લીટર દૂધ હતું
બંને ગાયો સાવ સોજી છે ગમે તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બાંધી છોડી લેવાની પણ છૂટ
પેલી ગાય ની કિંમત 17000
બીજી કાબરી ગાય ની કિંમત 25,000
લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera