Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ભેંશ વેચવાની છે
Deep Sagar
Jul 04 '25 07:51 PM
ભેંશ વેચવાની છે
Deep Sagar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૩ જુ વેતર વ્યવાની છે અઠવાડિયાની વાર છે 10 લીટર દૂધ
₹ 150000
સ્થળ : ચોખંડા,ભાણવડ,દેવભુમિ દ્વારકા
View All
ભેંસ વેચવાની
બીજુ વેતર નીચે પાડી 97257 03479 રમેશ ભાઈ
...વધુ વાંચો
Bhavin R Radadiya
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Soaeb Girnari
bhesh
2 vetar 9 mayno hale
...વધુ વાંચો
Ram Godhaniya
પાડો લેવાનો છે
પાડો લેવાનો છે ભાઈ ભૂરો કારો ભગ્રો ચાદરો કોઈ પણ હાલે ડોટ બે વરસ ઉપરનો હોય કોઈ ભાઈ પાસે તો વિડિયો નાખો પારવા માટે જોઈએ
...વધુ વાંચો
Ismail Pakhali
ખડાઇ જાફરાબાદી વેચવા ની છે
ઓરીજનલ જાફરાબાદી ખાડાઇ વેચવા માટે મુકી છે જેને ગમે તે ફોન કરે ખોટા ફોન કરી ને પુસ્તા નહી
...વધુ વાંચો
Mahavir Zala
ભેંસ
3 વેતર 8 mo mahino
...વધુ વાંચો
Karan Chavda
ખડેલી વેચવાની છે
9 મો મહિનો છે
...વધુ વાંચો
Lucky Odedara
jafrabadi pado
jafrabadi pado vechvano che
...વધુ વાંચો
Maksud Lakhani
પેલૂવેતર. 4મહીનાગાભ.
ઊચાઈ. લબાઈ. ફૂલ. બૈદાતેછેકીમત. 151
...વધુ વાંચો
પરેશ આહીર
પાડો ખરીદાવાનો સે
પડો વેચવાનો હોય તો ફોન કર જો
...વધુ વાંચો
Sunil Ahir
9904654021
ભૅસ વૅચવાની છે 8મૃ વૅતર દૉવામા સાવ સૉજી 8થી9 લીટર દૂધ આપે છે 1મહીનાની કાશી છે
...વધુ વાંચો
નારણ મોરી
વેચવા ની છે
4 તું વેતર છે 1 મહિના ની કાચી છે ફુલ જવાબ દારી થી દેવા ની છે ભાઈ રૂબરૂ આવીને જોઈ જાવ
...વધુ વાંચો
Luckey Gadhvi
પાડો વેચાણ માટે છે૮૧૨૮૧૪૭૨૨૬
3 વર્ષ નો છે
...વધુ વાંચો
Jayraj Sinh Jadeja
ભેંસુ વેસવાની સે
બેય ભેંસુ વેસવાની સે બેય ગાભની સે જવાબદારી થી દેવાની સે આ નંબર માં ફોન કરવો ૯૯૨૫૭૬૭૩૩૧
...વધુ વાંચો
Yuvraj Bhai Manjariya
પેલવેતરી ખંળેલી વેચવાનીસે
15 થી 20 દીવસની કાસીસે
...વધુ વાંચો
મયૂર ગોજીયા
પાડો વેચવાનો છે
8200510311
...વધુ વાંચો
Fardin Shahmadar
bhiesh vesvani.1ahino Kasi se
9.mahina.thayase kimat.151000
...વધુ વાંચો
Chintan Ahir
ભેંસ વેચવા ની છે
ભેંસ વેચવા ની છે બીજું વેતર વ્યાસે 15 દિવસ ની વાર છે
...વધુ વાંચો
Bhimshi Kambariya
vesvani se
45.divas ni kasi se koi folt nathi
...વધુ વાંચો
Lakhaman Karngiya
ભેસ
બિજુવેતર.ઉસાયલબાયપુરી.જાફરાબાદી.૯મયનાનીગાભણી
...વધુ વાંચો
Rama Hira Haran
ભેંસ વેચવાની છે
આઠ મહિના થયા વિયાણી એના ત્રણ લિટર દૂધ હજી છે ને ઠાલી છે પ્લીઝ
...વધુ વાંચો
પ્રતીક ચાવડા
ખડેલીવેચવાનીસેજાફરીસેવેતરપેલુ
9નવમોહાલેસે
...વધુ વાંચો
માલધારી ભરવાડ
વીજય
જાફરાબાદી ખળેલી 3 વષૅ 1 મહિનો ઞાભણી
...વધુ વાંચો
Vijay Naghera
ભેસ વેચવાની છે
ભેસ 20 દિવસ પસી વિયાહે 20 દિવસ ની વાર છે 5 વેતર છે 7 થી 8 લીટર દુધ છે ગમે તે દોવે તેને દોવા દીયે કીમત મા ફેરફાર થય જાસે ફુલ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Nagajan Odedra
ભેસ વેંચવા ની છે
વેતર 3,દુધ 9,9 લીટર,20,25 દી ની કાચી
...વધુ વાંચો
Bhoja Bhai Dasa
ભેંસ
બીજું વેતર બે મહિનાની ગાભણ જવાબદારીથી દેવાની છે એક ટાઈમ નું બે લીટર દૂધ બે ટાઈમ દોહરાવી લેવાની છુટ દોવામાં સાવ સોજી
...વધુ વાંચો
મહેશ આંબલીયા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
Sohil Jadla
નવચંદી્ ભેસ વેચવાની છે...
સાવ સોજી ઘરની હાચવેલી ફુલ જવાબદારી આગલા વેતરમાં 5.5હતુ 15 દિવસની વાર છે.... (કાચી) મો:7623019502
...વધુ વાંચો
Babubhai Morasiya
બીજું વેતર ટોપલી
મહિના દિવસ ની કાશી સાવ શોજી લંબાઈ ઉસાઈ પુરી
...વધુ વાંચો
Govind Ram
ભેંસ
ભેંસ વેચવાની છે ફુલ જવાબદારી છે 15 દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Paresh Vansh
ભેંસ
ભેસ વેચવાની છે ગયા વેતર મા 12 લીટર દૂધ હતુ અત્યારે નથી દોવાતી ગાભણ છે 3 મહિના નો ગાભણ છે ટોટલ જવાબદારી થી આપવાની છે બીજી ભેંસ હોય તો સામે હાલે સાટા મા હોય તો હાલે મહિના દિવસ ની વાર હોય તો પણ હાલે
...વધુ વાંચો
Bharat Nandaniya
bhesh vechvani chhe
2 vetar chhe 2 mahina ni gabhni chhe sav soji bhesh chhe
...વધુ વાંચો
Mayur Khunti
કોઈ પાંસે સારીભેશવેચાવ હોયતો કેજો
ચારપાંચ લીટર વારી સાવસોજુ જોયેભલેનેવેતર ચાર પા ચહાલે પોરબંદર જામનગર એરિયામાં હોય તો ચાલેકીમત 50 55 સુધીહોયતોચાલે
...વધુ વાંચો
Rafik Kanteliya
વેચવાની છે
ભેશ વેચવાની છે બીજુ વેતર 7 મહીના ની ગાભણ છે ગયા વેતર મા 5 5 લીટર દૂધ હતુ કીંમત 55 હજાર છે
...વધુ વાંચો
Dilip Hun
વેશવાની છે
ભેંસ ગાભણ સે 15 દિવસ કાઢે એમ છે ત્રીજું વેતર સે અને આગલા વેતર માં 5 લિટર દૂઘ
...વધુ વાંચો
Paresh Vaja
ભેંસ વેચવાની છે
3જુ વેતર વિયાસે 30 દીવસ ની વાર છે
...વધુ વાંચો
Gova Varvariya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે પેલું વેતર દસ દિવસની કાચી આ નંબરમાં ફોન કરવો 6356061697
...વધુ વાંચો
Raju Rabari
ભેંસ વેચવાની છે
વેતર 4 કાચી 20
...વધુ વાંચો
દેવાયત મુશાર
સિસોદિયા સાપરાજ ભાઈ નાનુભાઈ
ખડેલી વેચવાની છે પહેલું વેતર ગાભણ છે 15 દિવસની કાશી છે લંબાઈ ઊંચાઈ ફુલ પેલું વેતર ગામ પાણખાણ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ એક લાખને 5000 કિંમત છે
...વધુ વાંચો
ચાંપરાજ નાનુભાઈ સિસોદિયા
બંને વેસવાનિ છે
2.5 મહિના ની ગાફણ છે 3 મહિના ની ગાફણ છે
...વધુ વાંચો
Pratap Kamaliya
pado
પાડો દેવાનો સે 20 મહિનાનો સે જેને લેવો હોય એજ ફોન કરે કિંમત માં કોઈ ફેરફાર ન્ય થાય
...વધુ વાંચો
Vishal Vala
orignal jafri
3 asri 7 mahina pura 3 vetar
...વધુ વાંચો
Arjan Modhvadiya
વેચવાની છે
ફુલ જવાબદારી થી દેવાની છે બે મહિનાનો ગાભણ છે 9574409039. માલિક નામર ફોન કરજો લેવા માટે જ ફોન કરજો
...વધુ વાંચો
Govind. Pasvinad
khadeli vesvani che
2 date che kathe puri che 2 maino thaya fari ana kimat ma jajo ferfar nai thay khota phone karva nai
...વધુ વાંચો
Vishal Chauhan
bhesh vechvani che
2 vetar ma che 15 divash ni kachi che
...વધુ વાંચો
Ramesh Ahir
નવ પુરાથયને દસમો બેઠો પેલુ વેતર
ગામ આબલગઢ માડીયા તાલુકો જીલ્લો જૂનાગઢ
...વધુ વાંચો
Bariya Vallabhabhai
ભેંસ વેચવાની છે
પેલું વેતર , અઠવાડિયું ૧૫ દિવસની કાચી , ઊંચાઈ લંબાઈ સારી, જાફરાબાદી ભેંસ, લેવી હોય તે ફોન કરે
...વધુ વાંચો
અમિત આહિર
ભેસ વેસવાની છે
દુધ પાસ થી છ લીટર વીયાણી પંદર થી વીસ દીવસ થયા સે વેતર ત્રીજું નીસે પાડો
...વધુ વાંચો
Deva Jaya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ