Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
રાજકોટ
ભેંસ
Paresh Vansh
Jul 02 '25 01:33 PM
ભેંસ
Paresh Vansh ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે ફુલ જવાબદારી છે 15 દિવસ ની કાચી છે
સ્થળ : પાટણવાવ,ધોરાજી,રાજકોટ
View All
ખણેલી વેચવાની છે
બિજુ વેતર સે જવાબદારી થી આપવા ની ઘર ની ભેંસ સે 10 15 દિવસ ની કાસી છે પેલા વેતર મા 6 લિટર દૂધ હતું
...વધુ વાંચો
Krupal Chhuchhar
પાડો વેચી નાખવાનો છે
પેલા વાળાનો પેલા વાળા નો પાડો છે વેચી દેવાનો છે
...વધુ વાંચો
ભાવેશ રાડા
ભેંસ લે-વેચ
ભેંસ વેચવાની છે ફુલ જવાબદારી બીજું વેતર છે 7016916401 આ નંબર પર ફોન કરવો
...વધુ વાંચો
Mayur Rathod
ભેંસ વેચવાની છે
પેલું વેતર છે 4- 4.5 લીટર દૂધ છે
...વધુ વાંચો
Jayendra Thakor
ભેશ
પેલૂ વેતર 9 મો મહીનો ગાભ સાવ સોજી ટોટલ જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Vijay Der
ભેંસ વેસવા ની સે
જાફરી ખડેલી વેસવા ની સે પેલુ વેતર વ્યાની 3 દિવસ થયા દુધ એક ટાઈમ નું 4.5 થી 5 લીટર નીસે પાડો સે
...વધુ વાંચો
Jitendra Sisodiya
9687312475
ભેંસ વેચવાની છે 5 મુ વેતર વિયાશે 1 મહિનાની કાચી છે સાવ સોજી એક ટાઈમ નું 9 લીટર દૂધ છે બધી જવાબદારી દોવા માટે બોવ સારી છે ભેંસ ભીલી છે વિ્યાજબી ભાવે આપવાની છે
...વધુ વાંચો
Dhana Kandoriya
bhes vesvani se
1 mahinani kashi
...વધુ વાંચો
Bhautik Bodar
ભેંસ વેચવાની છે
ચોથું વેધર નવ મહિના લાભણી જવાબદારીથી દેવાની છે સાટા પણ કરવા છે સાટામાં પારેખ હોય તો પણ ચાલશે
...વધુ વાંચો
Rahul Vaghela
આ પાડો વેચવાનો છે
ગામ:મોટા ભાડુકીયા, તાલુકો: કાલાવડ, જીલ્લો: જામનગર આ નંબર:-6351114082
...વધુ વાંચો
ઉમેશ ગમારા
રાજુભાઈ
mo.9624649235 2.વેતર ૯.લીટર દુધ કીંમત.98000 20.દીવસ ની કાચી
...વધુ વાંચો
Rajesh Katara
3વેતર
સાર ટાણા દોવરાવવાની સૂટ સાડા તન તન દૂધ બેય ટક દોયે સોજી ખાણ માથે દોવાદેય
...વધુ વાંચો
રામશી ભાઈ મોકરીયા
પાડી વેચવાની છે
પાડી વેચવાની છે 1. વર્ષ ની છે સાટા પણ કરવાના છે
...વધુ વાંચો
હાર્દિક છેલાણા
Bhesh Vechavani Chhe
7 liter dudh 15 divas Kachhi chhe 3 Ju Vetar saav soji bhej chhe koy jaat no Abb Nathi haal no Bhav 101000 Mo No :- 6355773695 Nodh Photo dashk Divas Pela no chhe
...વધુ વાંચો
Shyam Barad
ત્રીજુ વેતર વીયાણેલ છે
15 દીવસ ની વીયાણેલ છે હેઠે પાડો છે દૂર બેય ટામ 5+5. લીટર કરે છે ઘર ઘરાવ ભેંસ હોજ પણ ની જવાબદાર
...વધુ વાંચો
Nilsh Ahir
ભેંસ
3જુ વેતર સે 10લિટર દૂધ કરે છે
...વધુ વાંચો
Kamejaliya Shailesh
પાડો વેચવાનો છે
પાડો
...વધુ વાંચો
કાના ભાઈ ઓડદેરા
ખાડેલી વેચવાની છે
20 25 દિવાસ ની કાચી છે
...વધુ વાંચો
Paresh Modhavadiya
pelu vetar
4 date se 9 mayno sale 8154830201
...વધુ વાંચો
Vijay Jadeja
ભેંશ વેચવાની છે.
10 દિવસ ની કાચી, 5મુ વેતર, આગલા વેતરમાં માં 6.5 લીટર દુધ હતું, આવ આચર અને ગરમીની જવાબદારી..
...વધુ વાંચો
Ajim Sandh
આ પાડો વેચવાનો છે.
9054984274
...વધુ વાંચો
વીરાભાઇ ચાવડા
સારો
જુવાર નો સારો ભાવ .20 બાજરાનો સારો ભાવ.5
...વધુ વાંચો
Dansinh Parmar
પાડો
બીજા વાળાનો બધી જવાબદારી થીઆપવાનોછે
...વધુ વાંચો
Rama K Sihdhal
આ બે ભેંસો વેચવાની છે
૧ એક બીજા વેતરની ખડેલી ૨એક ત્રીજી વેતર વાસે
...વધુ વાંચો
Bhavesh Chavada
બીજું વેતર વયાસે
૧૫ થી ૨૦ દીવસ માં વ્યાસે
...વધુ વાંચો
Vasu Dangar
આ 2 ભેસુ વેચવાનીસે
. 6 મહીના ગાભણસે
...વધુ વાંચો
Gagraj Vijani
ભેંસ વેચવાની છે
વેતર 3 વિયાસે 15 દિવસ ની વાર સે આગડ ના વેતર માં દૂધ 9 લિટર દૂધ હતું ગરમી આચર ની ચોખી છે કોઈ ભાઈ ને લેવાની ગણતરી હોય તો રૂબરૂ મુલાકાત લેવાની ઘરઘરાવ લિધા જેવિ છે કિંમત રૂ એક લાખ પિનસોતેર હજાર 175000
...વધુ વાંચો
રાણાભાઈ ઓડેદરા
ભેસ વેચવાની છે
3 જુ વેતર 9 મહિના ગાભરણી 5 લિટર દૂધ છે
...વધુ વાંચો
Meramam Shamla
ભેંસ 3 વેતર સાવસોજી
7 લીટર દુધ 8 મયના ગાભ
...વધુ વાંચો
Vijay હાથલીયા
ખડેલી
૧ વેતર ૮ મહીના ગાભની સાટું પન કરવું ગજે પુરી
...વધુ વાંચો
Karan Vaghela
ભેંસ વેચવાની છે
પેલું વેતર દસ દિવસની કાશી
...વધુ વાંચો
Bavan Rabari
DL
Hi
...વધુ વાંચો
Divyesh Ahir
ભેસુવેશવાની છે ૨
એક ૨ વેતર એક ૪ વેતર
...વધુ વાંચો
Keshu Bhadarka
ભેસવેસવાનીછે
એકમયનાવાર ત્રીજુવેતર ૧૮૦૦૦૦. મો૯૬૨૪૬૪૨૭૩૧
...વધુ વાંચો
રાહુલ કટારા
પાડો લેવાનો છે
ખળેલીયો પાડો લેવાનો છે વીડિયો મોકલાવો ગમસે તો ફોન કરી
...વધુ વાંચો
Bhima Nandaniya
ખડેલી વેસવાની છે ખાલી છે
જાફરાબાદી ખડેલી વેસવાની છે હાડ ગજે પુરી છે ફોટા કરતા રૂબરૂ જોવી બોવ સારી છે કીમત ફિકસ છે લેવાની હોય તોજ કોલ મેસેજ કરવો
...વધુ વાંચો
Sagar Ahir
ભેંસ વેચવાની
ભેંસ વેચવાની છે પાંચ મુ વેતર છે. એક મહિના ની વાર છે વયાવાની છે.
...વધુ વાંચો
Kirit Mori
ઓરીજનલ. ટોપલી. ખડી
4મહીનાગાભ.બૈ.દાતે.ઊચાઈ.લબાઈ.ફૂલકીમત.151જાજોફૈર.ફાર.નયથાઈબધીજવાબદારી
...વધુ વાંચો
પરેશ આહીર
jadav bhai
ભગરીભેસ,અથવાભગરીખડેલીલેવાનીછેજેકોપાહાહોયતોવિડિયાફોટાનાખજો
...વધુ વાંચો
જાદવ કટારા
ભેંસ વેચવાની છે.
ભેંસ વેચવાની છે. ત્રીજું વેતર વ્યાસે. આગલા વેતર માં 7 લિટર દૂધ હતું.
...વધુ વાંચો
S H Vasara Vasra
ઓરીજનલ જાફરાબાદી ભેંસ
આ ભેંસ 3 વેતર વ્યાસે. આગલા વેતર માં એક ટાઈમ નું 11 લીટર દૂધ હતું. ઊંચાઈ લંબાઈ પૂરી. 4 દિવસની કાચી. પૂરી જવાબદારીથી દેવાની છે. ભેંસ ની કિંમત 250000 ગામ જુનાગઢ મોબાઈલ નંબર 9998885329 9265615693
...વધુ વાંચો
Sanjay Vanda
ખડેલી વેચવાની છે
ભૂરીખડેલી વેચવાની છે પહેલું વેતરછે આઠ દસ દિવસની કાચી છે જેને લેવી હોય તે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરે 953 79 41 831==કિંમતમાં જાજો ફેરફાર નહીં થાય
...વધુ વાંચો
Bhikhabhai Gadhavi
ભેસ વેચવાની
પેલુ વેતર ખડેલી 9મહિનાનો ઘાભ છે
...વધુ વાંચો
Pravin Gagiya
ભેંસ લેવા ની છે
૨થી૩વેતર માં ૧૫ દિવસ ની વિયાયેલ ૧૧થી૧૨લિટર દુધ હોય તેવી ફોટાઓ અને વિડિયો મોકલવા
...વધુ વાંચો
Jayesh Sakariya
ધોડા ના સાટા મા ભેસ લેવાની છે
3 વષૅ નો ધોડો
...વધુ વાંચો
Faizan Sandhi
ભેંશ વેચવાની છે
બે ભેંસ વેચવા ની છે 1 મહિના નિ કાચિ છે 1 ભેંશ કિમત 80000 2 ભેંશ કિમત 90000
...વધુ વાંચો
Nirmal Modhvadiya
ભેસ વેસવાની છે
2 ભેસ વેસવાની છે 93132 84927
...વધુ વાંચો
Vishal Bhesaniya
bhesh
2 vetar 9 mayno hale
...વધુ વાંચો
Ram Godhaniya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ